gujarat Banner Election
ન્યૂઝ મતવિસ્તાર ધારાસભ્ય પરિણામ 2018 LIVE TV

ગુજરાત : ઠક્કરબાપાનગર વિધાનસભા બેઠકનું પરિણામ 2022

अपनी विधानसभा सीट चुने
    કંચનબેન વિનુભાઈ રાદડીયા

    કંચનબેન વિનુભાઈ રાદડીયા

    બીજેપી logo બીજેપી ઠક્કરબાપાનગર
    જીત

    આ વખતની ટર્મમાં ભાજપે કંચન રાદડિયાને ટિકિટ આપી ઠક્કરબાપાનગરથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમને જંગમ મિલકતનો ઉલ્લેખ કર્યો નથી. તેમને ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારે કોંગ્રેસે વિજય બ્રહ્મભટ્ટને ટિકિટ આપી છે. તેમની પાસે રૂપિયા 38,56,165ની જંગમ મિલકત છે. વિજય બ્રહ્મભટ્ટના અભ્યાસની વાત કરીએ તો તેમને B.Com સુધીનું શિક્ષણ મેળવ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે સંજય મોરીને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 43,31,071ની જંગમ મિલકત છે. સંજય મોરીએ ધોરણ 11 સુધીનો અભ્યાસ કર્યો છે.

    ઠક્કરબાપાનગર બેઠક: 2022 પરિણામ

    પાર્ટી ઉમેદવાર પરિણામ મત %
    party logo કંચનબેન વિનુભાઈ રાદડીયા
    જીત
    65.7%
    party logo વિજયકુમાર સી. બ્રહ્મભટ્ટ (વિજય બારોટ)
    હારી ગયા
    18.8%
    party logo સંજય મોરી
    હારી ગયા
    12.8%
    party logo શેખ ઉસ્માનભાઈ ઈબ્રાહીમભાઈ
    હારી ગયા
    0.3%
    party logo હિતેન્દ્રકુમાર માધાભાઈ પટેલ
    હારી ગયા
    0.2%
    party logo રાધના વિનયસિંહ
    હારી ગયા
    0.2%
    party logo ક્ષત્રિય રણજીતસિંહ રામાનંદસિંહ
    હારી ગયા
    0.2%
    party logo દેસાઈ પાર્થ રઘુનાથ
    હારી ગયા
    0.2%
    party logo પરમાર અરવિંદકુમાર બાબુભાઈ
    હારી ગયા
    0.2%

    ગુજરાત વિધાનસભા બેઠક 2022

    2022

    2018માં કોણ ધારાસભ્ય બન્યા?

    ગુજરાત વિધાનસભા ચૂંટણીના તાજા સમાચાર

    ગુજરાત વિધાનસભામાં નેતા વિપક્ષ તરીકે અમિત ચાવડાને જવાબદારી, ઉપનેતા તરીકે શૈલેષ પરમારને પસંદગી

    અમદાવાદ Tue, Jan 17, 2023 10:24 PM

    Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિમાણમાં સામે આવ્યા મતદાનની ટકાવારી સહિતના અનેક રસપ્રદ તથ્યો

    ગાંધીનગર Thu, Dec 29, 2022 08:15 PM

    Pustak na pane thi: ગલબાકાકાએ તો બનાસકાંઠાને સુખી કરી દીધું હોં!

    હર્ષ સંઘવી સહિત રાજ્ય કક્ષાના કયા મંત્રીઓને ક્યા મંત્રાલયની જવાબદારી મળી ? જાણો આ અહેવાલમાં

    Photo Gallery Top 9 Mon, Dec 12, 2022 07:26 PM

    મુખ્યમંત્રી સહિત કેબિનેટ મંત્રીઓને મળી આ મંત્રાલયની જવાબદારી, જાણો કોને મળ્યુ કયુ ખાતુ

    Photo Gallery Top 9 Mon, Dec 12, 2022 07:04 PM

    Gandhinagar: આ છે CM ભૂપેન્દ્ર પટેલનું નવું મંત્રીમંડળ- આ મંત્રીઓને કરવામાં આવી ખાતાની ફાળવણી જાણો સમગ્ર વિગતો

    ગાંધીનગર Mon, Dec 12, 2022 06:49 PM

    શપથવિધિની સાથે સાથે ભાજપનો ‘પાવર શો’, ભાજપના 20થી વધારે દિગ્ગજ નેતાઓની હાજરીમાં કેસરીયા રંગે રંગાયુ પાટનગર

    Photo Gallery Top 9 Mon, Dec 12, 2022 06:11 PM

    આદિવાસી નેતા કુબેર ડીંડોરને મળ્યુ કેબિનેટમાં સ્થાન, જાણો તેમની રાજકીય કારર્કિદી વિશે

    અમદાવાદમાંથી એકમાત્ર જગદીશ પંચાલ બીજીવાર બન્યા સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યકક્ષાના પ્રધાન

    અમદાવાદ Mon, Dec 12, 2022 05:18 PM
    g clip-path="url(#clip0_868_265)">