gujarat Banner Election
ન્યૂઝ મતવિસ્તાર ધારાસભ્ય પરિણામ 2018 LIVE TV

ગુજરાત : સિદ્ધપુર વિધાનસભા બેઠકનું પરિણામ 2022

अपनी विधानसभा सीट चुने
    બળવંતસિંહ ચંદનસિંહ રાજપૂત

    બળવંતસિંહ ચંદનસિંહ રાજપૂત

    બીજેપી logo બીજેપી સિદ્ધપુર
    જીત

    આ વખતની ટર્મમાં કોંગ્રેસે ચંદનજી તાલાજી ઠાકોરને ટિકિટ આપી સિદ્ધપુરથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 83735904,96ની જંગમ મિલકત છે. તેમને SSC સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારે ભાજપે બલવંતસિંહ ચંદનસિંહ રાજપૂતને ટિકિટ આપી છે. તેમની પાસે રૂપિયા 1271095990ની જંગમ મિલકત છે. અભ્યાસની વાત કરીએ તો તેમને BA સુધીનું શિક્ષણ મેળવ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે રાજપૂત મહેન્દ્રસિંહ દલપતસિંહનીને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 675720.08 જંગમ મિલકત છે. અભ્યાસની વાત કરીએ તો BA સુધીનો અભ્યાસ કર્યો છે.

    સિદ્ધપુર બેઠક: 2022 પરિણામ

    પાર્ટી ઉમેદવાર પરિણામ મત %
    party logo બળવંતસિંહ ચંદનસિંહ રાજપૂત
    જીત
    48.2%
    party logo ચંદનજી તલાજી ઠાકોર
    હારી ગયા
    46.7%
    party logo રાજપૂત મહેન્દ્રસિંહ દલપતસિંહ
    હારી ગયા
    1.1%
    party logo ગોવિંદભાઈ રાઠોડ
    હારી ગયા
    1.1%
    party logo અબ્બાસભાઈ મહંમદશરીફ નોડસોલા
    હારી ગયા
    0.6%
    party logo બલોચ હસનખાન દયામખાન
    હારી ગયા
    0.5%
    party logo પટેલ દિલીપકુમાર
    હારી ગયા
    0.5%
    party logo કાજી સોહિલ હનીફભાઈ
    હારી ગયા
    0.2%
    party logo ઠાકોર સંજયજી
    હારી ગયા
    0.1%

    ગુજરાત વિધાનસભા બેઠક 2022

    2022

    2018માં કોણ ધારાસભ્ય બન્યા?

    ગુજરાત વિધાનસભા ચૂંટણીના તાજા સમાચાર

    ગુજરાત વિધાનસભામાં નેતા વિપક્ષ તરીકે અમિત ચાવડાને જવાબદારી, ઉપનેતા તરીકે શૈલેષ પરમારને પસંદગી

    અમદાવાદ Tue, Jan 17, 2023 10:24 PM

    Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિમાણમાં સામે આવ્યા મતદાનની ટકાવારી સહિતના અનેક રસપ્રદ તથ્યો

    ગાંધીનગર Thu, Dec 29, 2022 08:15 PM

    Pustak na pane thi: ગલબાકાકાએ તો બનાસકાંઠાને સુખી કરી દીધું હોં!

    હર્ષ સંઘવી સહિત રાજ્ય કક્ષાના કયા મંત્રીઓને ક્યા મંત્રાલયની જવાબદારી મળી ? જાણો આ અહેવાલમાં

    Photo Gallery Top 9 Mon, Dec 12, 2022 07:26 PM

    મુખ્યમંત્રી સહિત કેબિનેટ મંત્રીઓને મળી આ મંત્રાલયની જવાબદારી, જાણો કોને મળ્યુ કયુ ખાતુ

    Photo Gallery Top 9 Mon, Dec 12, 2022 07:04 PM

    Gandhinagar: આ છે CM ભૂપેન્દ્ર પટેલનું નવું મંત્રીમંડળ- આ મંત્રીઓને કરવામાં આવી ખાતાની ફાળવણી જાણો સમગ્ર વિગતો

    ગાંધીનગર Mon, Dec 12, 2022 06:49 PM

    શપથવિધિની સાથે સાથે ભાજપનો ‘પાવર શો’, ભાજપના 20થી વધારે દિગ્ગજ નેતાઓની હાજરીમાં કેસરીયા રંગે રંગાયુ પાટનગર

    Photo Gallery Top 9 Mon, Dec 12, 2022 06:11 PM

    આદિવાસી નેતા કુબેર ડીંડોરને મળ્યુ કેબિનેટમાં સ્થાન, જાણો તેમની રાજકીય કારર્કિદી વિશે

    અમદાવાદમાંથી એકમાત્ર જગદીશ પંચાલ બીજીવાર બન્યા સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યકક્ષાના પ્રધાન

    અમદાવાદ Mon, Dec 12, 2022 05:18 PM
    g clip-path="url(#clip0_868_265)">