gujarat Banner Election
ન્યૂઝ મતવિસ્તાર ધારાસભ્ય પરિણામ 2018 LIVE TV

ગુજરાત : મહેસાણા વિધાનસભા બેઠકનું પરિણામ 2022

अपनी विधानसभा सीट चुने
    પટેલ મુકેશકુમાર ડી.

    પટેલ મુકેશકુમાર ડી.

    બીજેપી logo બીજેપી મહેસાણા
    જીત

    આ વખતની ટર્મમાં ભાજપે મુકેશ દ્વારકાદાસ પટેલને ટિકિટ આપી મહેસાણાથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 30015208 ની જંગમ મિલકત છે. તેમણે બીઈ સિવીલ સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારે કોગ્રેંસે પ્રવિણભાઈ કેશવલાલ પટેલને ટિકિટ આપી છે. તેમની પાસે રૂપિયા 18206112 ની જંગમ મિલકત છે. પ્રવિણભાઈ પટેલના અભ્યાસની વાત કરીએ તો તેમને એચ.એસ.સી સુધીનું શિક્ષણ મેળવ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે દિશાંત ધનજીભાઈ પટેલને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 353684 ની જંગમ મિલકત છે. દિશાંત પટેલે ડિપ્લોમા કર્યુ છે.

    મહેસાણા બેઠક: 2022 પરિણામ

    પાર્ટી ઉમેદવાર પરિણામ મત %
    party logo પટેલ મુકેશકુમાર ડી.
    જીત
    56.1%
    party logo પી.કે. પટેલ
    હારી ગયા
    30.1%
    party logo પટેલ દિશાંતભાઈ ધનજીભાઈ (ભગત)
    હારી ગયા
    8.6%
    party logo રાવલ આનંદકુમાર મણીલાલ
    હારી ગયા
    1.5%
    party logo વાસુદેવ ત્રિભોવનદાસ પરમાર
    હારી ગયા
    0.5%
    party logo નિમેશ આત્મારામ પટેલ
    હારી ગયા
    0.5%
    party logo સ્નેહલ ગણપતભાઈ વાઘેલા
    હારી ગયા
    0.3%
    party logo ઠાકોર અરજણજી મોહનજી
    હારી ગયા
    0.3%
    party logo સેતા મહોમદજુબેદ અયુબભાઈ (જખામી)
    હારી ગયા
    0.3%
    party logo પરમાર દેવાંગકુમાર પ્રભુદાસ
    હારી ગયા
    0.1%
    party logo ઠાકોર કમલેશભાઈ નેનાજી
    હારી ગયા
    0.1%
    party logo તારાબેન રમેશભાઈ મકવાણા
    હારી ગયા
    0.1%
    party logo ઠાકોર પ્રતાપજી કડવાજી
    હારી ગયા
    0.1%

    ગુજરાત વિધાનસભા બેઠક 2022

    2022

    2018માં કોણ ધારાસભ્ય બન્યા?

    ગુજરાત વિધાનસભા ચૂંટણીના તાજા સમાચાર

    ગુજરાત વિધાનસભામાં નેતા વિપક્ષ તરીકે અમિત ચાવડાને જવાબદારી, ઉપનેતા તરીકે શૈલેષ પરમારને પસંદગી

    અમદાવાદ Tue, Jan 17, 2023 10:24 PM

    Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિમાણમાં સામે આવ્યા મતદાનની ટકાવારી સહિતના અનેક રસપ્રદ તથ્યો

    ગાંધીનગર Thu, Dec 29, 2022 08:15 PM

    Pustak na pane thi: ગલબાકાકાએ તો બનાસકાંઠાને સુખી કરી દીધું હોં!

    હર્ષ સંઘવી સહિત રાજ્ય કક્ષાના કયા મંત્રીઓને ક્યા મંત્રાલયની જવાબદારી મળી ? જાણો આ અહેવાલમાં

    Photo Gallery Top 9 Mon, Dec 12, 2022 07:26 PM

    મુખ્યમંત્રી સહિત કેબિનેટ મંત્રીઓને મળી આ મંત્રાલયની જવાબદારી, જાણો કોને મળ્યુ કયુ ખાતુ

    Photo Gallery Top 9 Mon, Dec 12, 2022 07:04 PM

    Gandhinagar: આ છે CM ભૂપેન્દ્ર પટેલનું નવું મંત્રીમંડળ- આ મંત્રીઓને કરવામાં આવી ખાતાની ફાળવણી જાણો સમગ્ર વિગતો

    ગાંધીનગર Mon, Dec 12, 2022 06:49 PM

    શપથવિધિની સાથે સાથે ભાજપનો ‘પાવર શો’, ભાજપના 20થી વધારે દિગ્ગજ નેતાઓની હાજરીમાં કેસરીયા રંગે રંગાયુ પાટનગર

    Photo Gallery Top 9 Mon, Dec 12, 2022 06:11 PM

    આદિવાસી નેતા કુબેર ડીંડોરને મળ્યુ કેબિનેટમાં સ્થાન, જાણો તેમની રાજકીય કારર્કિદી વિશે

    અમદાવાદમાંથી એકમાત્ર જગદીશ પંચાલ બીજીવાર બન્યા સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યકક્ષાના પ્રધાન

    અમદાવાદ Mon, Dec 12, 2022 05:18 PM
    g clip-path="url(#clip0_868_265)">