gujarat Banner Election
ન્યૂઝ મતવિસ્તાર ધારાસભ્ય પરિણામ 2018 LIVE TV

ગુજરાત : કરંજ વિધાનસભા બેઠકનું પરિણામ 2022

अपनी विधानसभा सीट चुने
    પ્રવિણભાઈ મનજીભાઈ ખોખરી

    પ્રવિણભાઈ મનજીભાઈ ખોખરી

    બીજેપી logo બીજેપી કરંજ
    જીત

    આ વખતની ટર્મમાં કોંગ્રેસે ભારતી પટેલને ટિકિટ આપી વરાછાથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમને ધોરણ IIT ડ્રાફ્ટમેન સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારે ભાજપે પ્રવિણ ઘોઘારી ટિકિટ આપી છે. તેમની પાસે રૂપિયા 85893229ની જંગમ મિલકત છે, અભ્યાસની વાત કરીએ તો તેમને 12 પાસ સુધીનું શિક્ષણ મેળવ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે મનોજ સોરઠિયાને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 6581587ની જંગમ મિલકત છે. અભ્યાસની વાત કરીએ તો તેમણે ડિપ્લોમા ફાર્મસી કર્યુ છે.

    કરંજ બેઠક: 2022 પરિણામ

    પાર્ટી ઉમેદવાર પરિણામ મત %
    party logo પ્રવિણભાઈ મનજીભાઈ ખોખરી
    જીત
    67.7%
    party logo મનોજ સોરઠીયા
    હારી ગયા
    27.4%
    party logo ભારતી પ્રકાશભાઈ પટેલ
    હારી ગયા
    3.3%
    party logo લાડુમોર મહેશભાઈ કાબાભાઈ (આહીર)
    હારી ગયા
    0.2%
    party logo રમેશભાઈ પરશોતમભાઈ બારૈયા
    હારી ગયા
    0.2%
    party logo અરૂણભાઈ મનસુખલાલ પરમાર
    હારી ગયા
    0.1%
    party logo અનવર હમીદ શેખ
    હારી ગયા
    0.1%
    party logo વાઘેલા દિનેશ
    હારી ગયા
    0.1%

    ગુજરાત વિધાનસભા બેઠક 2022

    2022

    2018માં કોણ ધારાસભ્ય બન્યા?

    ગુજરાત વિધાનસભા ચૂંટણીના તાજા સમાચાર

    ગુજરાત વિધાનસભામાં નેતા વિપક્ષ તરીકે અમિત ચાવડાને જવાબદારી, ઉપનેતા તરીકે શૈલેષ પરમારને પસંદગી

    અમદાવાદ Tue, Jan 17, 2023 10:24 PM

    Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિમાણમાં સામે આવ્યા મતદાનની ટકાવારી સહિતના અનેક રસપ્રદ તથ્યો

    ગાંધીનગર Thu, Dec 29, 2022 08:15 PM

    Pustak na pane thi: ગલબાકાકાએ તો બનાસકાંઠાને સુખી કરી દીધું હોં!

    હર્ષ સંઘવી સહિત રાજ્ય કક્ષાના કયા મંત્રીઓને ક્યા મંત્રાલયની જવાબદારી મળી ? જાણો આ અહેવાલમાં

    Photo Gallery Top 9 Mon, Dec 12, 2022 07:26 PM

    મુખ્યમંત્રી સહિત કેબિનેટ મંત્રીઓને મળી આ મંત્રાલયની જવાબદારી, જાણો કોને મળ્યુ કયુ ખાતુ

    Photo Gallery Top 9 Mon, Dec 12, 2022 07:04 PM

    Gandhinagar: આ છે CM ભૂપેન્દ્ર પટેલનું નવું મંત્રીમંડળ- આ મંત્રીઓને કરવામાં આવી ખાતાની ફાળવણી જાણો સમગ્ર વિગતો

    ગાંધીનગર Mon, Dec 12, 2022 06:49 PM

    શપથવિધિની સાથે સાથે ભાજપનો ‘પાવર શો’, ભાજપના 20થી વધારે દિગ્ગજ નેતાઓની હાજરીમાં કેસરીયા રંગે રંગાયુ પાટનગર

    Photo Gallery Top 9 Mon, Dec 12, 2022 06:11 PM

    આદિવાસી નેતા કુબેર ડીંડોરને મળ્યુ કેબિનેટમાં સ્થાન, જાણો તેમની રાજકીય કારર્કિદી વિશે

    અમદાવાદમાંથી એકમાત્ર જગદીશ પંચાલ બીજીવાર બન્યા સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યકક્ષાના પ્રધાન

    અમદાવાદ Mon, Dec 12, 2022 05:18 PM
    g clip-path="url(#clip0_868_265)">