gujarat Banner Election
ન્યૂઝ મતવિસ્તાર ધારાસભ્ય પરિણામ 2018 LIVE TV

ગુજરાત : જસદણ વિધાનસભા બેઠકનું પરિણામ 2022

अपनी विधानसभा सीट चुने
    કુંવરજીભાઈ મોહનભાઈ બાવળીયા

    કુંવરજીભાઈ મોહનભાઈ બાવળીયા

    બીજેપી logo બીજેપી જસદણ
    જીત

    જસદણ બેઠક પર કોંગ્રેસે ભોલાભાઇ ભીખાભાઇ ગોહિલને ચૂંટણી મેદાને ઉતાર્યા છે. એફિડેવિટમાં દર્શાવ્યા પ્રમાણે તેમની ઉંમર 47 વર્ષ અને બીઆરએસની ડિગ્રી પ્રાપ્ત કરી છે, તેમને એફિડેવિટમાં 18,80,000 રૂપિયાની જંગમ મિલકત દર્શાવી છે. આ બેઠક પર ભાજપે કુંવરજીભાઇ બાવળીયાને ચૂંટણી મેદાને ઉતાર્યા છે. બાવળીયાએ એફિડેવિટમાં દર્શાવ્યા પ્રમાણે B.Sc,B.Edનો અભ્યાસ દર્શાવ્યો છે. તેમની પાસે કુલ જંગમ મિલકત 72,47,816.26 રૂપિયા છે. આ બેઠક પર AAPના ઉમેદવાર તેજસભાઈ ભીખાભાઇ ગાજીપરા છે. તેમને એફિડેવિટમાં 38 વર્ષની ઉંમર અને એફ.વાય.બીકોમ સુધીનો અભ્યાસ જણાવ્યો છે. તેમની પાસે 16,20,771 રૂપિયા જંગમ મિલકત છે.

    જસદણ બેઠક: 2022 પરિણામ

    પાર્ટી ઉમેદવાર પરિણામ મત %
    party logo કુંવરજીભાઈ મોહનભાઈ બાવળીયા
    જીત
    39.5%
    party logo તેજસભાઈ ભીખાભાઈ ગાજીપરા
    હારી ગયા
    29.5%
    party logo ભોલાભાઈ ભીખાભાઈ ગોહેલ
    હારી ગયા
    28.4%
    party logo રમાબેન પ્રકાશભાઈ ગોરસવા
    હારી ગયા
    0.5%
    party logo શામજીભાઈ આંબાભાઈ ડાંગર (કોળી)
    હારી ગયા
    0.4%
    party logo દેવરાજભાઈ મશરૂભાઈ મકવાણા
    હારી ગયા
    0.3%

    ગુજરાત વિધાનસભા બેઠક 2022

    2022

    2018માં કોણ ધારાસભ્ય બન્યા?

    ગુજરાત વિધાનસભા ચૂંટણીના તાજા સમાચાર

    ગુજરાત વિધાનસભામાં નેતા વિપક્ષ તરીકે અમિત ચાવડાને જવાબદારી, ઉપનેતા તરીકે શૈલેષ પરમારને પસંદગી

    અમદાવાદ Tue, Jan 17, 2023 10:24 PM

    Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિમાણમાં સામે આવ્યા મતદાનની ટકાવારી સહિતના અનેક રસપ્રદ તથ્યો

    ગાંધીનગર Thu, Dec 29, 2022 08:15 PM

    Pustak na pane thi: ગલબાકાકાએ તો બનાસકાંઠાને સુખી કરી દીધું હોં!

    હર્ષ સંઘવી સહિત રાજ્ય કક્ષાના કયા મંત્રીઓને ક્યા મંત્રાલયની જવાબદારી મળી ? જાણો આ અહેવાલમાં

    Photo Gallery Top 9 Mon, Dec 12, 2022 07:26 PM

    મુખ્યમંત્રી સહિત કેબિનેટ મંત્રીઓને મળી આ મંત્રાલયની જવાબદારી, જાણો કોને મળ્યુ કયુ ખાતુ

    Photo Gallery Top 9 Mon, Dec 12, 2022 07:04 PM

    Gandhinagar: આ છે CM ભૂપેન્દ્ર પટેલનું નવું મંત્રીમંડળ- આ મંત્રીઓને કરવામાં આવી ખાતાની ફાળવણી જાણો સમગ્ર વિગતો

    ગાંધીનગર Mon, Dec 12, 2022 06:49 PM

    શપથવિધિની સાથે સાથે ભાજપનો ‘પાવર શો’, ભાજપના 20થી વધારે દિગ્ગજ નેતાઓની હાજરીમાં કેસરીયા રંગે રંગાયુ પાટનગર

    Photo Gallery Top 9 Mon, Dec 12, 2022 06:11 PM

    આદિવાસી નેતા કુબેર ડીંડોરને મળ્યુ કેબિનેટમાં સ્થાન, જાણો તેમની રાજકીય કારર્કિદી વિશે

    અમદાવાદમાંથી એકમાત્ર જગદીશ પંચાલ બીજીવાર બન્યા સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યકક્ષાના પ્રધાન

    અમદાવાદ Mon, Dec 12, 2022 05:18 PM
    g clip-path="url(#clip0_868_265)">