gujarat Banner Election
ન્યૂઝ મતવિસ્તાર ધારાસભ્ય પરિણામ 2018 LIVE TV

ગુજરાત : ગાંધીનગર દક્ષિણ વિધાનસભા બેઠકનું પરિણામ 2022

अपनी विधानसभा सीट चुने
    અલ્પેશ ઠાકોર

    અલ્પેશ ઠાકોર

    બીજેપી logo બીજેપી ગાંધીનગર દક્ષિણ
    જીત

    આ વખતની ટર્મમાં ભાજપે અલ્પેશ ઠાકોરને ગાંધીનગર દક્ષિણથી ટિકિટ આપી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 7635590.46ની જંગમ મિલકત છે. તેમણે FY BA સુધીનો અભ્યાસ કર્યો છે. કોગ્રેંસે ડો.હિમાંશુ પટેલને ટિકિટ આપી છે. તેમની પાસે રૂપિયા 11211443.94ની જંગમ મિલકત છે. અભ્યાસની વાત કરીએ તો તેમને Phd નો અભ્યાસ કર્યો છે. આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે દેવેન્દ્રભાઈ પટેલને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 1419000 ની જંગમ મિલકત છે. તેઓ ધોરણ -12 પાસ છે.

    ગાંધીનગર દક્ષિણ બેઠક: 2022 પરિણામ

    પાર્ટી ઉમેદવાર પરિણામ મત %
    party logo અલ્પેશ ઠાકોર
    જીત
    54.6%
    party logo ડો.હિમાંશુ પટેલ (અડાલજ)
    હારી ગયા
    37.1%
    party logo દેવેન્દ્રભાઈ (દોલતભાઈ) પ્રવિણચંદ્ર પટેલ
    હારી ગયા
    4.6%
    party logo રાજેશકુમાર મંગાભાઈ પરમાર
    હારી ગયા
    0.7%
    party logo સોલંકી વિનોદકુમાર કચરાભાઈ
    હારી ગયા
    0.3%
    party logo ચૌધરી કિશોરસિંહ શ્રીચંદ
    હારી ગયા
    0.2%
    party logo સોલંકી ધર્મેન્દ્રકુમાર ચીમનભાઈ
    હારી ગયા
    0.2%
    party logo રાજવીર
    હારી ગયા
    0.2%
    party logo આચાર્ય કેયુર ચીમનભાઈ
    હારી ગયા
    0.1%
    party logo રાજેન્દ્ર સુરેશભાઈ પરમાર
    હારી ગયા
    0.1%
    party logo કિશોરપુરી ચંદનપુરી ગૌસ્વામી
    હારી ગયા
    0.1%

    ગુજરાત વિધાનસભા બેઠક 2022

    2022

    2018માં કોણ ધારાસભ્ય બન્યા?

    ગુજરાત વિધાનસભા ચૂંટણીના તાજા સમાચાર

    ગુજરાત વિધાનસભામાં નેતા વિપક્ષ તરીકે અમિત ચાવડાને જવાબદારી, ઉપનેતા તરીકે શૈલેષ પરમારને પસંદગી

    અમદાવાદ Tue, Jan 17, 2023 10:24 PM

    Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિમાણમાં સામે આવ્યા મતદાનની ટકાવારી સહિતના અનેક રસપ્રદ તથ્યો

    ગાંધીનગર Thu, Dec 29, 2022 08:15 PM

    Pustak na pane thi: ગલબાકાકાએ તો બનાસકાંઠાને સુખી કરી દીધું હોં!

    હર્ષ સંઘવી સહિત રાજ્ય કક્ષાના કયા મંત્રીઓને ક્યા મંત્રાલયની જવાબદારી મળી ? જાણો આ અહેવાલમાં

    Photo Gallery Top 9 Mon, Dec 12, 2022 07:26 PM

    મુખ્યમંત્રી સહિત કેબિનેટ મંત્રીઓને મળી આ મંત્રાલયની જવાબદારી, જાણો કોને મળ્યુ કયુ ખાતુ

    Photo Gallery Top 9 Mon, Dec 12, 2022 07:04 PM

    Gandhinagar: આ છે CM ભૂપેન્દ્ર પટેલનું નવું મંત્રીમંડળ- આ મંત્રીઓને કરવામાં આવી ખાતાની ફાળવણી જાણો સમગ્ર વિગતો

    ગાંધીનગર Mon, Dec 12, 2022 06:49 PM

    શપથવિધિની સાથે સાથે ભાજપનો ‘પાવર શો’, ભાજપના 20થી વધારે દિગ્ગજ નેતાઓની હાજરીમાં કેસરીયા રંગે રંગાયુ પાટનગર

    Photo Gallery Top 9 Mon, Dec 12, 2022 06:11 PM

    આદિવાસી નેતા કુબેર ડીંડોરને મળ્યુ કેબિનેટમાં સ્થાન, જાણો તેમની રાજકીય કારર્કિદી વિશે

    અમદાવાદમાંથી એકમાત્ર જગદીશ પંચાલ બીજીવાર બન્યા સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યકક્ષાના પ્રધાન

    અમદાવાદ Mon, Dec 12, 2022 05:18 PM
    g clip-path="url(#clip0_868_265)">