ગુજરાત : ગાંધીધામ વિધાનસભા બેઠકનું પરિણામ 2022
अपनी विधानसभा सीट चुने
માલતી કિશોર મહેશ્વરી
બીજેપી
ગાંધીધામ
જીત
કચ્છની ગાંધીધામ વિધાનસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ભરત સોલંકીએ ધોરણ 9 સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની પાસે 50,73,162 રુપિયાની જંગમ મિલકત છે. જ્યારે ભાજપના ઉમેદવાર માલતી કિશોર મહેશ્વરીએ બીકોમનો અભ્યાસ કર્યો છે. તેમની પાસે રૂપિયા 43,73,744ની જંગમ મિલકત છે. જ્યારે આ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર બુધા મહેશ્વરીએ બીએ એલ.એલ.બીનો અભ્યાસ કર્યો છે. તેમની પાસે રૂપિયા 16,94,192ની જંગમ મિલકત છે.
ગાંધીધામ બેઠક: 2022 પરિણામ
| પાર્ટી | ઉમેદવાર | પરિણામ | મત % |
|---|---|---|---|
| માલતી કિશોર મહેશ્વરી |
જીત
|
55.2% | |
| ભરતભાઈ વેલજીભાઈ સોલંકી |
હારી ગયા
|
30.3% | |
| બુધાભાઈ થાવર મહેશ્વરી |
હારી ગયા
|
9.8% | |
| મૌર્ય કે. ડી. |
હારી ગયા
|
0.7% | |
| લાલજીભાઈ કારાભાઈ બલીયા |
હારી ગયા
|
0.6% | |
| સોંદરવા જીજ્ઞાશા મહેશભાઈ |
હારી ગયા
|
0.5% | |
| સમીરભાઈ જુમાભાઈ મહેશ્વરી |
હારી ગયા
|
0.4% | |
| અરવિંદ અશોક સંઘેલા |
હારી ગયા
|
0.3% | |
| મહેશ્વરી વનિતા ડાહ્યાલાલ |
હારી ગયા
|
0.2% |
ગુજરાત વિધાનસભા બેઠક 2022
20222018માં કોણ ધારાસભ્ય બન્યા?
સુથારના દીકરાએ સર્જ્યો ‘આતંક’, 32 બોલમાં 1 રન આપીને ઝડપી 7 વિકેટ, જુઓ વીડિયો
સુરત : RTI એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલની ધરપકડ, 66 લાખ પડાવી લેતા મામલે ફરિયાદ નોંધાઈ હતી, જુઓ વીડિયો
ડાંગ : સાપુતારામાં પેરાગ્લાઈડરે હવામાં ઊંચાઈએ તિરંગો લહેરાવ્યો, જુઓ વીડિયો
ગૂગલની નવી ટેક્નોલોજી, તમે ટેક્સ્ટ લખીને બનાવી શકશો વીડિયો, જાણો કેવી રીતે
સુરત : કુડસદ ગામે આખલા બાખડતાં લોકોમાં ગભરાટ ફેલાયો, જુઓ વીડિયો
ગુજરાત વિધાનસભા ચૂંટણીના તાજા સમાચાર
History of city name : વલસાડના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા
Photo Gallery Top 9 Mon, Mar 17, 2025 07:19 PM
History of city name : મહેસાણાને અહિંસાની ભૂમિ કેમ કહેવાય છે ? જાણો ચાવડા, રાજપૂતોથી લઈ ગાયકવાડ સુધીના ઇતિહાસ વિશે
Photo Gallery Top 9 Wed, Feb 19, 2025 05:26 PM
ગુજરાત વિધાનસભામાં નેતા વિપક્ષ તરીકે અમિત ચાવડાને જવાબદારી, ઉપનેતા તરીકે શૈલેષ પરમારને પસંદગી
અમદાવાદ Tue, Jan 17, 2023 10:24 PM
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિમાણમાં સામે આવ્યા મતદાનની ટકાવારી સહિતના અનેક રસપ્રદ તથ્યો
ગાંધીનગર Thu, Dec 29, 2022 08:15 PM
Pustak na pane thi: ગલબાકાકાએ તો બનાસકાંઠાને સુખી કરી દીધું હોં!
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 LIVE Tue, Dec 13, 2022 06:47 AM
હર્ષ સંઘવી સહિત રાજ્ય કક્ષાના કયા મંત્રીઓને ક્યા મંત્રાલયની જવાબદારી મળી ? જાણો આ અહેવાલમાં
Photo Gallery Top 9 Mon, Dec 12, 2022 07:26 PM
મુખ્યમંત્રી સહિત કેબિનેટ મંત્રીઓને મળી આ મંત્રાલયની જવાબદારી, જાણો કોને મળ્યુ કયુ ખાતુ
Photo Gallery Top 9 Mon, Dec 12, 2022 07:04 PM
Gandhinagar: આ છે CM ભૂપેન્દ્ર પટેલનું નવું મંત્રીમંડળ- આ મંત્રીઓને કરવામાં આવી ખાતાની ફાળવણી જાણો સમગ્ર વિગતો
ગાંધીનગર Mon, Dec 12, 2022 06:49 PM
શપથવિધિની સાથે સાથે ભાજપનો ‘પાવર શો’, ભાજપના 20થી વધારે દિગ્ગજ નેતાઓની હાજરીમાં કેસરીયા રંગે રંગાયુ પાટનગર
Photo Gallery Top 9 Mon, Dec 12, 2022 06:11 PM