gujarat Banner Election
ન્યૂઝ મતવિસ્તાર ધારાસભ્ય પરિણામ 2018 LIVE TV

ગુજરાત : એલિસબ્રિજ વિધાનસભા બેઠકનું પરિણામ 2022

अपनी विधानसभा सीट चुने
    અમિત શાહ

    અમિત શાહ

    બીજેપી logo બીજેપી એલિસબ્રિજ
    જીત

    આ વખતની ટર્મમાં ભાજપે અમિત પી. શાહને ટિકિટ આપી એલિસબ્રિજથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 94,29,495ની જંગમ મિલકત છે. તેમને LLB સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારે કોગ્રેંસે ભીખુ દવેને ટિકિટ આપી છે. તેમની પાસે રૂપિયા 36,53,279ની જંગમ મિલકત છે. ભીખુ દવેના અભ્યાસની વાત કરીએ તો તેમને ગ્રેજ્યુએટ સુધીનું શિક્ષણ મેળવ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે પારસ શાહને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 2,84,000ની જંગમ મિલકત છે. પારસ શાહે ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે.

    એલિસબ્રિજ બેઠક: 2022 પરિણામ

    પાર્ટી ઉમેદવાર પરિણામ મત %
    party logo અમિત શાહ
    જીત
    80.4%
    party logo ભીખુભાઈ હરગોવિંદભાઈ દવે
    હારી ગયા
    9.8%
    party logo પારસ રૂપેશકુમાર શાહ
    હારી ગયા
    6.4%
    party logo મોરડીયા પ્રવિણભાઈ માવજીભાઈ
    હારી ગયા
    0.7%
    party logo મીનાક્ષી જોષી
    હારી ગયા
    0.2%
    party logo ગજ્જર મિતેષકુમાર નરેન્દ્રભાઈ
    હારી ગયા
    0.2%
    party logo અમીરાજ
    હારી ગયા
    0.1%
    party logo મહેતા ઋષભ કૌશિકકુમાર
    હારી ગયા
    0.1%
    party logo સુરેન્દ્રભાઈ કેશવલાલ શાહ
    હારી ગયા
    0.1%

    ગુજરાત વિધાનસભા બેઠક 2022

    2022

    2018માં કોણ ધારાસભ્ય બન્યા?

    ગુજરાત વિધાનસભા ચૂંટણીના તાજા સમાચાર

    ગુજરાત વિધાનસભામાં નેતા વિપક્ષ તરીકે અમિત ચાવડાને જવાબદારી, ઉપનેતા તરીકે શૈલેષ પરમારને પસંદગી

    અમદાવાદ Tue, Jan 17, 2023 10:24 PM

    Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિમાણમાં સામે આવ્યા મતદાનની ટકાવારી સહિતના અનેક રસપ્રદ તથ્યો

    ગાંધીનગર Thu, Dec 29, 2022 08:15 PM

    Pustak na pane thi: ગલબાકાકાએ તો બનાસકાંઠાને સુખી કરી દીધું હોં!

    હર્ષ સંઘવી સહિત રાજ્ય કક્ષાના કયા મંત્રીઓને ક્યા મંત્રાલયની જવાબદારી મળી ? જાણો આ અહેવાલમાં

    Photo Gallery Top 9 Mon, Dec 12, 2022 07:26 PM

    મુખ્યમંત્રી સહિત કેબિનેટ મંત્રીઓને મળી આ મંત્રાલયની જવાબદારી, જાણો કોને મળ્યુ કયુ ખાતુ

    Photo Gallery Top 9 Mon, Dec 12, 2022 07:04 PM

    Gandhinagar: આ છે CM ભૂપેન્દ્ર પટેલનું નવું મંત્રીમંડળ- આ મંત્રીઓને કરવામાં આવી ખાતાની ફાળવણી જાણો સમગ્ર વિગતો

    ગાંધીનગર Mon, Dec 12, 2022 06:49 PM

    શપથવિધિની સાથે સાથે ભાજપનો ‘પાવર શો’, ભાજપના 20થી વધારે દિગ્ગજ નેતાઓની હાજરીમાં કેસરીયા રંગે રંગાયુ પાટનગર

    Photo Gallery Top 9 Mon, Dec 12, 2022 06:11 PM

    આદિવાસી નેતા કુબેર ડીંડોરને મળ્યુ કેબિનેટમાં સ્થાન, જાણો તેમની રાજકીય કારર્કિદી વિશે

    અમદાવાદમાંથી એકમાત્ર જગદીશ પંચાલ બીજીવાર બન્યા સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યકક્ષાના પ્રધાન

    અમદાવાદ Mon, Dec 12, 2022 05:18 PM
    g clip-path="url(#clip0_868_265)">