પવિત્ર ધનુર્માસ નિમિતે શ્રી કષ્ટભંજન દાદાનો વિશેષ શણગાર, ભક્તોએ કર્યા વૈદિક ગ્રંથોના દર્શન

દાદાને દિવ્ય શણગારમાં ઋગ્વેદ,યજુર્વેદ,સામવેદ,અથર્વવેદ,શ્રીમદ્ ભગવદ્ ગીતા, વચનામૃત,રામાયણ વગેરે ગ્રંથો ધરાવી સવારે 5:30 કલાકે મંગળા આરતી તથા સવારે 7:00 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.મંદિરના પટાંગણમાં સમગ્ર પવિત્ર ધનુર્માસ નિમિતે શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

Urvish Soni
| Edited By: | Updated on: Dec 30, 2023 | 5:27 PM
 શ્રી વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે  પવિત્ર ધનુર્માસ-શનિવાર નિમિતે વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો.

1 / 5
કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી  ધનુર્માસ  અંતર્ગત 30 ડિસેમ્બરના રોજ શાનદાર શણગાર કરવામાં આવ્યો હતો.

2 / 5
 દાદાને દિવ્ય શણગારમાં ઋગ્વેદ,યજુર્વેદ,સામવેદ,અથર્વવેદ,શ્રીમદ્ ભગવદ્ ગીતા, વચનામૃત,રામાયણ વગેરે ગ્રંથો ધરાવવામાં આવ્યા હતા.

3 / 5
સવારે 5:30 કલાકે  મંગળા આરતી તથા સવારે  7:00 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.મંદિરના પટાંગણમાં  સમગ્ર પવિત્ર ધનુર્માસ નિમિતે  શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

4 / 5
 હજારો ભકતોએ દિવ્ય દર્શનનો લાભ પ્રત્યક્ષ તેમજ યુટ્યુબ ચેનલ દ્વારા ઓનલાઈન લીધો હતો.

5 / 5

Latest News Updates

Follow Us:
એમ્બ્યુલન્સમાં દર્દી નહીં દારૂની હેરાફેરી ઝડપાઈ

કોંગ્રેસ નેતાઓની આગેવાનીમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે

તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?

રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video

રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ

મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ

ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા

અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ

g clip-path="url(#clip0_868_265)">