AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

49 વર્ષની અભિનેત્રીએ સ્ટાઇલિશ લુકમાં પોતાનું ફિગર બતાવ્યું, જુઓ ફોટો

49 વર્ષની ઉંમરે પણ અભિનેત્રી પોતાની સ્ટાઇલથી ચર્ચામાં રહે છે.શિલ્પા રેડ કાર્પેટ પર પોતાના ચાર્મનો ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.આ લુક જોઈ ચાહકો પણ શિલ્પાના આ લુકના વખાણ કરતા થાકતા નથી.

| Updated on: May 28, 2025 | 3:30 PM
Share
બોલિવુડ અભિનેત્રી 49 વર્ષની ઉંમરે આજે પણ ફિટ છે. શિલ્પા શેટ્ટી પોતાની સ્ટાઈલના કારણે આજે પણ લાઈમલાઈટમાં રહે છે. હાલમાં શિલ્પા શેટ્ટીએ રેડ કાર્પેટ પર પોતાની ફિટનેસથી લોકોને આકર્ષિત કર્યા હતા.

1 / 6
શિલ્પા શેટ્ટીના લુક વિશે વાત કરીએ તો, તે બ્લેક એન્ડ વ્હાઇટ ફેશનેબલ ડ્રેસમાં ખૂબ જ સુંદર દેખાતી હતી. આ લુકમાંઅભિનેત્રી તેના અદ્ભુત એબ્સ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

2 / 6
 ગ્લેમરની વાત આવે તો સૌથી પહેલું નામ બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીનું આવે છે. તે દરેક ઈવેન્ટ કે રેડકાર્પેટ પર એવી સ્ટાઈલમાં જોવા મળે છે કે, તેની સામે બધા સ્ટાર ટુંકા પડે છે.

3 / 6
શિલ્પાએ બ્રિટિશ ડિઝાઇનર હેલેન અલ્થોની દ્વારા બનાવેલ સ્ટાઇલિશ સ્કર્ટ સૂટ પસંદ કર્યો. તેના આઉટફિટની અનોખી સ્ટાઇલ, ડિટેલિંગ અને ક્લાસીનેસ જોવા જેવી હતી. ગ્લેમરસ લુકની સાથે, શિલ્પાએ તેના ફિગરને પણ ફ્લોન્ટ કર્યું હતુ.

4 / 6
 બ્લેક જેકેટ સ્ટાઇલના ક્રોપ ટોપ અને ટ્રાઉઝરમાં જોવા મળેલી શિલ્પા શેટ્ટી ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી હતી.

5 / 6
તમને જણાવી દઈએ કે શિલ્પાએ આવું પહેલી વાર નથી કર્યું. અભિનેત્રીનો સ્ટાઇલિશ લુક દર વખતે ચર્ચાનો વિષય બની જાય છે, જેને જોઈને ચાહકો પણ પ્રેમ વરસાવે છે.

6 / 6

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી ફિટનેસના મામલે દરેક સાથે ટક્કર આપે છે. શિલ્પા હવે તેની ઉંમર કરતાં વધુ ફિટ અને સુંદર લાગે છે. શિલ્પા શેટ્ટીના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વધુ જાણવા અહી કિલક કરો

g clip-path="url(#clip0_868_265)">