AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC રુલ બૂક

ICC રુલ બૂક

ICC Rule Book, જેને સત્તાવાર રીતે “ક્રિકેટના કાયદા” તરીકે ઓળખવામાં આવે છે, તે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રિકેટની રમતને સંચાલિત કરતા નિયમો અને નિયમોની વિગતો આપે છે. તે રમતના વિવિધ પાસાઓને આવરી લે છે, જેમાં ખેલાડીઓનું વર્તન, અમ્પાયરની જવાબદારીઓ અને સાધનોના સ્પષ્ટીકરણોનો સમાવેશ થાય છે. નવીનતમ સંસ્કરણ 2017 કોડ, 3જી આવૃત્તિ, 2022 છે.

ICC નિયમ પુસ્તક એક વ્યાપક દસ્તાવેજ છે જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના વહીવટમાં વાજબી રમત, ખેલાડીઓની સલામતી અને સુસંગતતા સુનિશ્ચિત કરવા માટે રચાયેલ છે.

Read More

ICC Rule Book EP 42 : Players Conduct – ખેલાડીઓના વર્તન અંગે શું છે ICC નો નિયમ?

ક્રિકેટ એ રમત છે કે જ્યાં ઈમાનદારી, શિસ્ત અને ખેલ ભાવના એટલી જ મહત્વની છે જેટલી કે રન અને વિકેટ. ICC નો નિયમ નંબર 42 “Players Conduct” ખેલાડીઓના વર્તન માટે બનાવવામાં આવ્યો છે, જે સુનિશ્ચિત કરે છે કે રમત યોગ્ય રીતે રમાય અને ખેલાડીઓ નૈતિક મર્યાદામાં રહે.

ICC Rule Book EP 41 : Unfair play – ક્રિકેટમાં અનફેર પ્લે અંગે શું છે ICC નો નિયમ?

ક્રિકેટ માત્ર રન અને વિકેટની રમત નથી, પણ તેની પોતાની નૈતિકતાઓ છે. કેટલીક હરકતો રમતની ભાવના વિરુદ્ધ જાય છે, જેને ICC નિયમ નંબર 41 હેઠળ "Unfair Play" માનવામાં આવે છે. આ નિયમ રમતને ઈમાનદારી અને ન્યાયપૂર્ણ બનાવે તે સુનિશ્ચિત કરે છે.

ICC Rule Book EP 40 : Timed Out – ક્રિકેટમાં ટાઈમ્ડ આઉટ અંગે શું છે ICC નો નિયમ?

ક્રિકેટમાં દરેક પળ મહત્વપૂર્ણ હોય છે. કેટલાક નિયમો એવું બતાવે છે કે સમય પણ વિકેટ ફાળવી શકે છે. "Timed Out" એ એવો અનોખો નિયમ છે જેમાં બેટ્સમેન બોલનો સામનો કર્યા વિના જ આઉટ થઈ શકે છે. ICC નિયમ નંબર 40 મુજબ આ કેવી રીતે થાય છે, જાણો અહીં.

ICC Rule Book EP 39 : Stumped ક્રિકેટમાં સ્ટમ્પ્ડ આઉટ અંગે શું છે ICCનો નિયમ?

ક્રિકેટમાં “Stumped” એ એવું ડિસ્મિસલ છે જે ખાસ કરીને સ્પિન બોલિંગ સામે થાય છે, પરંતુ ઘણા દર્શકોને તેની સાચી વ્યાખ્યા અને પરિસ્થિતિઓની સંપૂર્ણ સમજ નથી હોતી. ICC નિયમ નંબર 39 મુજબ Stumped કેવી રીતે અને ક્યારે લાગુ પડે છે તે આ લેખમાં સરળ ભાષામાં સમજાવાયું છે.

ICC Rule Book EP 38 : Run out ક્રિકેટમાં રન આઉટ અંગે શું છે ICCનો નિયમ?

ક્રિકેટમાં Run Out એ સૌથી સામાન્ય પણ મેચને બદલી નાખે એવો આઉટ છે. ઘણા દર્શકોને એની સાચી વ્યાખ્યા કે ક્યારે લાગુ પડે એની સ્પષ્ટ સમજ નથી હોતી. આ આર્ટીકલમાં રન આઉટ અંગે ICCનો નિયમ નંબર 38 શું છે, તે સમજીએ.

ICC Rule Book EP 37 : Obstructing the field રમતમાં અવરોધ ઊભો કરવા અંગે શું છે ICCનો નિયમ?

ક્રિકેટમાં ઘણી રીતે બેટ્સમેન આઉટ થઈ શકે છે, પરંતુ Obstructing the Field, એટલે કે ફિલ્ડને અવરોધ પહોંચાડવી, એ ઓછું જોવા મળતો પણ મહત્વનો નિયમ છે. ઘણા ફેન્સને આ નિયમની સમજ નથી હોતી. આ આર્ટીકલમાં આપણે ICC નિયમ નં. 37 – Obstructing the Field શું છે, અને એ ક્યારે લાગુ પડે છે તે સરળ ભાષામાં સમજશું.

ICC Rule Book EP 36 : LBW એટલે કે Leg Before Wicket અંગે શું છે ICCનો નિયમ?

ક્રિકેટમાં ઘણી રીતે બેટ્સમેન આઉટ થઈ શકે છે, પરંતુ LBW એટલે કે Leg Before Wicket એક એવો નિયમ છે, જે આઉટ થવાની સૌથી સામાન્ય અને ચર્ચાસ્પદ રીતોમાંનો એક છે. આ આર્ટીકલમાં આપણે નિયમ નં. 36 - LBW શું છે અને તે ક્યારે લાગુ પડે છે તે સમજશું.

ICC Rule Book EP 35 : “Hit Wicket” અંગે શું છે ICC નો નિયમ?

ક્રિકેટ નિયમોથી ભરેલી રમત છે, જ્યાં દરેક નિયમ મહત્વ ધરાવે છે. ICC રૂલબુકમાં અનેક મહત્વના નિયમો છે, જેમાં દરેક પરિસ્થિતિ અંગે સ્પષ્ટતા કરવામાં આપી છે. આજના આર્ટિકલમાં આપણે નિયમ નંબર 35 – "Hit Wicket" વિશે જાણીશું. આ એ નિયમ છે, જે કોઈપણ સમયે એક બેટ્સમેન જ્યારે ખોટા સમયે ખોટી રીતે વિકેટ ગુમાવે ત્યારે લાગુ પડે છે.

ICC Rule Book EP 34: Hit the Ball Twice – ક્રિકેટમાં વિચિત્ર રીતે આઉટ થવા અંગે સૌથી દુર્લભ અને ખાસ નિયમ

ક્રિકેટ માત્ર એક રમત નથી, તે નિયમોથી સંપૂર્ણ રીતે બંધાયેલ રમત છે, જેમાં દરેક નિયમ કડક રીતે લાગુ પડે છે. ICC રૂલબુકમાં રમતની તમામ પરિસ્થિતિઓ માટે સ્પષ્ટ નિયમો છે. આજના આર્ટીકલમાં અમે નિયમ નંબર 34 – “Hit the Ball Twice” વિશે વાત જણાવીશું અને સમજાવશું કે આ નિયમ શું છે, ક્યારે લાગુ પડે છે અને તેના ખાસ મુદ્દા શું છે.

ICC Rule Book EP 33: ક્રિકેટમાં કેચ અંગે શું છે ICCનો નિયમ?

ક્રિકેટ એ નિયમોથી ચાલતી રમત છે, જેમાં દરેક પ્રકારના આઉટ માટે ચોક્કસ અને વિગતવાર નિયમો નક્કી કરવામાં આવ્યા છે. આજના આર્ટિકલમાં આપણે સમજશું કે ICC/MCC રૂલબુક મુજબ નિયમ નંબર 33 – "Caught" શું છે, કઈ પરિસ્થિતિમાં બેટ્સમેનને કેચ આઉટ તરીકે જાહેર કરી શકાય, અને તે માટે શું શરતો જરૂરી હોય છે.

ICC Rule Book EP 32: ક્રિકેટમાં બોલ્ડ અંગે શું છે ICCનો નિયમ?

ક્રિકેટ એ નિયમોથી ચાલતી રમત છે, જ્યાં દરેક આઉટને લઈને ચોક્કસ નિયમો નક્કી કરવામાં આવ્યા છે. આજના આર્ટિકલમાં આપણે સમજશું ICC / MCC રૂલબુક મુજબ નિયમ નંબર 32 – "Bowled" એટલે કે બેટ્સમેન "બોલ્ડ" કેવી રીતે ગણાય છે અને એ માટે બોલર તથા delivery સાથે જોડાયેલ કઈ શરતો જરૂરી હોય છે.

ICC Rule Book EP 31: બેટ્સમેનને આઉટ કરવા બોલરે બોલિંગ સિવાય કરવું પડે છે આ કામ, ત્યારે જ મળે છે વિકેટ

ક્રિકેટમાં દરેક આઉટ, દરેક નિર્ણય અને દરેક નિયમ મેચના પરિણામ માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે. આજના આર્ટિકલમાં આપણે સમજશું ICC / MCC રૂલબુક મુજબ નિયમ નંબર 31 – “Appeals” એટલે કે બેટ્સમેન આઉટ છે કે નહીં એ નક્કી કરવામાં અમ્પાયર કેવી રીતે નિર્ણય કરે છે અને એ માટે ફીલ્ડિંગ ટીમની ભૂમિકા શું છે.

ICC Rule Book EP 30: બેટ્સમેન ગ્રાઉન્ડની બહાર હોય એવું ક્યારે કહેવાય?

ક્રિકેટમાં દરેક રન, દરેક વિકેટ અને દરેક નિયમ મેચના પરિણામને બદલવા માટે જવાબદાર બની શકે છે. આજના આર્ટીકલમાં આપણે સમજશું ICC / MCC રૂલબુક મુજબ નિયમ નંબર 30 – “Batter out of his/her ground” એટલે બેટ્સમેન ક્યારે "ગ્રાઉન્ડની બહાર" ગણાય છે.

ICC Rule Book EP 29: ક્રિકેટમાં વિકેટ તૂટી એવું ક્યારે ગણાય છે?

ક્રિકેટમાં જેટલું મહત્ત્વ બેટ્સમેન, બોલર કે ફીલ્ડરનું હોય છે, તેટલું જ મહત્વ વિકેટનું પણ હોય છે. વિકેટનું તૂટવુ એ ઘણીવાર એક ઈનિંગના કે મેચના ફેર ફટકારવાનું કારણ બની શકે છે. પરંતુ તમને ખબર છે કે વિકેટ તૂટી એવું ક્યારે ગણાય છે, એ પણ ICC/MCC ની રૂલબુક દ્વારા સ્પષ્ટ રીતે નિર્ધારિત છે? આજે આપણે જાણીશું ICC અથવા MCC રૂલબુક મુજબ નિયમ નંબર 29 – “The Wicket is Broken” શું છે અને કઈ સ્થિતિમાં તે લાગુ પડે છે.

ICC Rule Book EP 28 : ફીલ્ડર અંગે શું કહે છે ICCનો નિયમ?

ક્રિકેટમાં દરેક ખેલાડીની એક નિશ્ચિત ભૂમિકા હોય છે, જેમાં ફીલ્ડરોનો પણ ઘણો મોટો ફાળો હોય છે. ફીલ્ડર માત્ર બોલ કેચ કરવા એ રોકવા અમતે નહીં, પણ મેચના પરિણામને પલટાવનાર નિર્ણાયક ખેલાડી છે. પરંતુ શું તમે જાણો છો કે ફીલ્ડિંગને લઈને ICC કે MCC રૂલબુકમાં ચોક્કસ નિયમો છે? આજે આપણે જાણીશું ICC રૂલબુક અનુસાર નિયમ નંબર 28 – “The Fielder” શું કહે છે અને તેમાં કયા મહત્વના મુદ્દાઓનો સમાવેશ થાય છે.

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">