AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC Rule Book EP 42 : Players Conduct – ખેલાડીઓના વર્તન અંગે શું છે ICC નો નિયમ?

ક્રિકેટ એ રમત છે કે જ્યાં ઈમાનદારી, શિસ્ત અને ખેલ ભાવના એટલી જ મહત્વની છે જેટલી કે રન અને વિકેટ. ICC નો નિયમ નંબર 42 “Players Conduct” ખેલાડીઓના વર્તન માટે બનાવવામાં આવ્યો છે, જે સુનિશ્ચિત કરે છે કે રમત યોગ્ય રીતે રમાય અને ખેલાડીઓ નૈતિક મર્યાદામાં રહે.

| Updated on: Sep 11, 2025 | 9:45 PM
Share
ICC નિયમ નંબર 42 અનુસાર ખેલાડીઓના વર્તન માટે સ્પષ્ટ નિયમો બનાવવામાં આવ્યા છે.

1 / 5
અપમાનજનક ભાષા, અમ્પાયર સામે તીવ્ર પ્રતિક્રિયા કે ખરાબ વર્તન “Players' Misconduct” હેઠળ આવે છે.

2 / 5
આવાં વર્તન માટે અમ્પાયર્સ ચેતવણી આપી શકે છે કે પછી 5 પેનલ્ટી રન ફટકારી શકે છે.

3 / 5
Level 1 થી Level 4 સુધીના ગુનાઓ માટે ખેલાડી સામે મેદાનથી બહાર કરવાના પગલાં પણ લેવાઈ શકે છે.

4 / 5
આ નિયમનો હેતુ રમતની ભાવના જાળવી રાખવો અને ક્રિકેટમાં ઈમાનદારી સુનિશ્ચિત કરવો છે. (All Photo Credit : PTI / ICC / MCC / X)

5 / 5

ક્રિકેટની રમત ખેલભાવના અને નિયમ અનુસાર રમાય એ માટે ICCના નિયમો બનાવવામાં આવ્યા છે. જેનો વિસ્તારથી ઉલ્લેખ ક્રિકેટ રૂલબુકમાં છે.  ICC રુલ બૂક સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

Follow Us
પાણીમાં ગરોળી અને રોટલીમાં કાનખજૂરો પીરસી વિદ્યાર્થીનીઓના જીવ સાથે રમત

મનપા ચૂંટણી: ભાજપ પર દબાણના આક્ષેપ સાથે કોંગ્રેસ EC માં

અમદાવાદમાં નકલી ઘી વેચાણ સામે મનપાની તવાઈ, એક જ દુકાનના 5 સેમ્પલ ફેલ

નબળા ચોમાસા વચ્ચે ગુજરાતના અનેક જળાશયોમાં પાણીની અછત

Breaking News : સિંહને શોધવા 10 કિલોમીટર વિસ્તારને સ્કેન કરાયો

નર્મદામાં જમીન વિવાદ ફરી વકર્યો, ગામમાં ખેડૂતો અને વનકર્મીઓ આમને-સામને

આજનું રાશિફળ: રોકાણ અને સંબંધોમાં ચમકશે ભાગ્ય

વાઇબ્રન્ટ નવરાત્રિ એન્ટ્રી વિવાદ: હર્ષ સંઘવીની મોટી સ્પષ્ટતા

ગીર સોમનાથ: ડોળાસા-ઝાંઝરિયાને જોડતો નવો રોડ બનાવવા ગામલોકોની ઉગ્ર માગ

બોટાદમાં સતત ઠંડા વરસાદે કપાસના પાકને પહોંચાડ્યુ ભારે નુકસાન- Video

g clip-path="url(#clip0_868_265)">