AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC Rule Book EP 40 : Timed Out – ક્રિકેટમાં ટાઈમ્ડ આઉટ અંગે શું છે ICC નો નિયમ?

ક્રિકેટમાં દરેક પળ મહત્વપૂર્ણ હોય છે. કેટલાક નિયમો એવું બતાવે છે કે સમય પણ વિકેટ ફાળવી શકે છે. "Timed Out" એ એવો અનોખો નિયમ છે જેમાં બેટ્સમેન બોલનો સામનો કર્યા વિના જ આઉટ થઈ શકે છે. ICC નિયમ નંબર 40 મુજબ આ કેવી રીતે થાય છે, જાણો અહીં.

| Updated on: Sep 09, 2025 | 9:35 PM
Share
ICC નિયમ નંબર 40 અનુસાર, જો નવો બેટ્સમેન 2 મિનિટમાં ક્રીઝ પર હાજર ન હોય, તો તેને Timed Out જાહેર કરી શકાય છે.

1 / 5
આ નિયમ ક્રિકેટમાં ક્યારેક જ લાગુ થયો છે, પણ જ્યારે થયો છે, ત્યારે વિવાદ અને ચર્ચાનો વિષય બની ગયો હતો.

2 / 5
જો નવો બેટ્સમેન નિર્ધારિત સમયમર્યાદામાં ક્રીઝ પર હાજર ન હોય અને વિરોધી ટીમ અપીલ કરે, તો અંપાયર્સ તેને “Timed Out” જાહેર કરી શકે છે.

3 / 5
આ વિકેટ બોલરના ખાતામાં ગણવામાં નહીં આવે, કારણ કે આ વિકેટ બોલની સાથે કોઈ સંબંધ ધરાવતી નથી.

4 / 5
2023માં શ્રીલંકાનો એન્જેલો મેથ્યૂઝ Timed Out જાહેર થનાર ક્રિકેટ ઈતિહાસનો પ્રથમ ખેલાડી બન્યો હતો. (All Photo Credit : PTI / ICC / MCC / X)

5 / 5

ક્રિકેટની રમત ખેલભાવના અને નિયમ અનુસાર રમાય એ માટે ICCના નિયમો બનાવવામાં આવ્યા છે. જેનો વિસ્તારથી ઉલ્લેખ ક્રિકેટ રૂલબુકમાં છે.  ICC રુલ બૂક સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

Follow Us
સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા તાલુકાના જેગડવા ગામની વધુ મુશ્કેલી

બાઈક લઈને જઈ રહ્યા હો અને અચાનક સાવજ આવી જાય તો.... બસ આવુ જ થયુ- જુઓ

ગાંધીનગરમાં Blinkit Store નું ફૂડ લાયસન્સ સસ્પેન્ડ

આણંદમાં ભારે વરસાદથી રસ્તાઓ પર ફરી વળ્યા પાણી!અનેક વિસ્તારો થયા જળમગ્ન

અમદાવાદમાં પાણી ભરાવા મામલે મેયરે કરી ધડ માથા વિનાની દલીલ- જુઓ Video

સાણંદમાં એક મહિનામાં ત્રીજી વખત દીપડાના પંજાના નિશાન, ગ્રામજનોમાં ભય

શું આ જ સ્માર્ટ સિટી છે? નારોલમાં તંત્રની બેદરકારીથી નાગરિકોમાં આક્રોશ

બનાસકાંઠામાં વરસાદ, પાલનપુર અને ડીસામાં ભરાયા પાણી ! Video

કલોલમાં વરસાદે ખોલી તંત્રની પોલ,અનેક વિસ્તારોમાં ભરાતા લોકો પરેશાન

સરેરાશ 3 ઈંચ વરસાદથી અમદાવાદમાં ઠેર ઠેર ભરાયા પાણી

g clip-path="url(#clip0_868_265)">