AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asia Cup 2025: ભારતે પાકિસ્તાનને 100 કરોડ રૂપિયાનો આપ્યો ઝટકો, ટ્રોફી ના મળી પણ આ રીતે આપ્યો જવાબ

ટીમ ઈન્ડિયા હજુ સુધી એશિયા કપ 2025 ટ્રોફી જીતી શકી નથી, પરંતુ ભારતીય ક્રિકેટ બોર્ડે ટુર્નામેન્ટમાંથી ₹100 કરોડની કમાણી કરી છે. આનાથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને મોટો ફટકો પડ્યો છે.

Asia Cup 2025: ભારતે પાકિસ્તાનને 100 કરોડ રૂપિયાનો આપ્યો ઝટકો, ટ્રોફી ના મળી પણ આ રીતે આપ્યો જવાબ
Asia Cup 2025Image Credit source: PTI
| Updated on: Oct 17, 2025 | 4:18 PM
Share

ભારતે એશિયા કપ 2025ની ફાઈનલમાં પાકિસ્તાનને હરાવીને ટાઈટલ જીત્યું. ટીમ ઈન્ડિયા ટુર્નામેન્ટમાં અજેય રહી અને સતત ત્રણ મેચમાં પાકિસ્તાનને હરાવ્યું. એશિયા કપ જીતવા છતાં ભારતીય ટીમ હજુ સુધી ટ્રોફી મેળવી શકી નથી. જો કે BCCI ને આ ટુર્નામેન્ટથી મોટો ફાયદો થયો છે, અને ₹100 કરોથી વધુની કમાણી કરી છે. આનાથી પાકિસ્તાનને મોટો ફટકો પડ્યો છે, જેને આટલી મોટી સંખ્યામાં લોકો આવવાની અને કમાણીની અપેક્ષા નહોતી.

BCCIએ 100 કરોથી વધુની કમાણી કરી

સંયુક્ત આરબ અમીરાતમાં યોજાયેલા એશિયા કપથી BCCIને નોંધપાત્ર આવક થઈ છે. એક અહેવાલ અનુસાર, આ આંતરરાષ્ટ્રીય પ્રવાસથી ભારતીય બોર્ડને આશરે ₹109.04 કરોડ (આશરે $1.09 બિલિયન) નો નફો થયો છે. આ આવક હોસ્ટિંગ ફી, ટીવી અધિકારો અને ICC T20I વર્લ્ડ કપમાં ભાગીદારીમાંથી આવે છે. બોર્ડને મીડિયા અધિકારોમાંથી ₹138.64 કરોડ (આશરે $1.38 બિલિયન) મળ્યા છે. ભારતે એશિયા કપમાં પાકિસ્તાન સામે ત્રણ મેચ રમી હતી, અને આ તેમની મોટી કમાણીનું મુખ્ય કારણ છે.

આ વર્ષે ₹6,700 કરોડની આવક થશે

અહેવાલો અનુસાર, BCCIના 2025-26ના વાર્ષિક બજેટ સૂચવે છે કે બોર્ડને આ વર્ષે આશરે ₹6,700 કરોડની આવક થવાની ધારણા છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ના મૂલ્યમાં સતત બીજા વર્ષે ઘટાડો થયો હોવા છતાં, BCCIની નાણાકીય સ્થિતિ મજબૂત છે.

IPLના કારણે BCCIને થયું કસાન

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની આવક દર વર્ષે વધી રહી છે, છતાં BCCIને IPLથી નોંધપાત્ર નુકસાન થઈ રહ્યું છે. અહેવાલો અનુસાર, 2025માં IPLનું મૂલ્ય ₹76,100 કરોડ હોવાનો અંદાજ છે, જેમાં ગયા વર્ષના ₹82,700 કરોડ કરતા નોંધપાત્ર ઘટાડો છે. આના પરિણામે BCCIને આશરે ₹6,600 કરોડનું નુકસાન થયું છે.

હજુ સુધી એશિયા કપ ટ્રોફી નથી મળી

દરમિયાન, એશિયા કપ જીતવા છતાં, ટીમ ઈન્ડિયાને હજુ સુધી ટ્રોફી મળી નથી. એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના પ્રમુખ મોહસીન નકવીના આગ્રહને કારણે, એશિયા કપ ટ્રોફી ACC ઓફિસમાં બંધ છે, પરંતુ મોહસીન નકવી BCCI ને એશિયા કપમાંથી થતી કમાણી અટકાવી શક્યા નથી.

આ પણ વાંચો: એક જ દિવસમાં 5 બેટ્સમેનોએ ફટકારી બેવડી સદી, આ ખેલાડીએ પહેલી જ મેચમાં કર્યો કમાલ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">