Sports: વિશ્વકપ 2018માં વિજેતા ટીમના ફુટબોલરની ખૂબસૂરત ગર્લફ્રેન્ડ ડ્રગ્સના વિવાદમાં સપડાઇ હતી

સ્ટાર ફુટબોલર કે જેણે પોતાના દેશ માટે વિશ્વકપ જીતી ચુક્યો છે. સાથે જ પોતાની ક્લબના મહત્વના ખેલાડીઓમાં તે ગણવામાં આવે છે. પોતાની હેયરસ્ટાઇલને લઇને પણ આ ખેલાડીની ખૂબ ચર્ચા થતી રહે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 28, 2021 | 9:09 AM
પોલ પોગ્બા (Paul Pogba) ફુટબોલ વિશ્વનુ મોટુ નામ છે. 2018 માં ફ્રાંસની ટીમની સાથે વિશ્વકપ જીતનારો આ સ્ટાર ફુટબોલર દરેક રીતે ચર્ચામાં છવાયેલો રહે છે. જોકે અહીં વાત પોલ પોગ્બાની નથી,તેની ખૂબસૂરત પત્નિ મારિયા ઝૂલે સાલાઉસેની છે. આ બંનેની પ્રેમ કહાની ખૂબ જ સિક્રેટીવ રહી છે. (Pic Credit Maria Pogba insta)

1 / 5
આ બંને એ 2017 માં એક બીજાને ડેટ કરવાનુ શરુઆત કરી હતી. જોકે તેના એક વર્ષ બાદ તેઓએ તેનો ખુલાસો કર્યો હતો. મારિયા ને 2018 વિશ્વકપમાં ફ્રાંસ અને પોગ્બાને સપોર્ટ કરતી જોવામાં આવી હતી. (Pic Credit Maria Pogba insta)

2 / 5
આ બંને એ પોતાની સગાઇ અને લગ્ન વિશે કોઇ પણ પ્રકારની જાણકારી આપી નહોતી. પરંતુ મારિયાને જ્યારે હિરાની વિંટી પહેરેલી જોવામાં આવી તો, સૌ એ અનુમાન લગાવી લીધુ હતુ કે, બંને લગ્ન કરી ચુક્યા છે. કારણ કે મારિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર નામ ઝૂલિયા પોગ્બા લખ્યુ હતુ. આ બંનેને બે બાળકો પણ છે.

3 / 5
મારિયા વ્યવસાયિક રીતે એક મોડલ છે અને ખૂબ મશહૂર છે. તેમણે બોલીવિયા યૂનિવર્સીટી થી બિઝનેશ એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ કર્યો છે. જોકે તેણે અભ્યાસ અધવચ્ચે છોડીને રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરવા લાગી હતી. તેના બાદ તેણે ઇન્ટરીયર ડીઝાયનરના રુપે પણ પણ કામ કર્યુ હતુ. અહી થી જ તે સાથે સાથે મોડલીંગ કરવા લાગી હતી.

4 / 5
2017 મં મારિયા એખ વિવાદમાં ફસાઇ હતી. તેનો એક ડ્રગ લેતો વિડીયો વાયરલ થયો હતો. તેના કરિયરમાં આ એક ટર્નીંગ પોઇન્ટ રહ્યો હતો. ત્યાર બાદ કે મિયામીમાં શિફ્ટ થઇ ગઇ હતી. (Pic Credit Maria Pogba insta)

5 / 5

Latest News Updates

Follow Us:
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ

સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ

સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ

રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી

નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત

ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?

ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે

નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક

અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ

ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન

g clip-path="url(#clip0_868_265)">