AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Home Remedies For Acidity : ઉનાળામાં થાય છે એસીડિટી ?, તો જાણો ઘરેલૂ ઉપાય

બદલાતી જીવનશૈલી, ખાવાની ખોટી આદતો, અનિદ્રા વગેરેને કારણે Acidityની સમસ્યા થઈ શકે છે. જેના કારણે છાતીમાં બળતરા પણ થવા લાગે છે. ઘરેલું ઉપાય અપનાવીને તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. ચાલો જાણીએ ઘરગથ્થુ ઉપાય

| Updated on: May 05, 2024 | 11:12 AM
Share
 Home Remedies For Acidity: આજકાલ એસિડિટીની સમસ્યા સામાન્ય છે. તળેલા અને મસાલેદાર ખોરાક ખાવાથી વ્યક્તિને એસિડિટીની સમસ્યાનો સામનો કરવો પડે છે. જેના કારણે પેટમાં દુખાવો અને ભારે થવાની ફરિયાદ રહે છે. જો કે, લાંબા સમય સુધી ખાલી પેટ રહેવું, ચા-કોફી વગેરેનું વધુ પડતું સેવન કરવું એ એસિડિટીનું કારણ બની શકે છે. જો તમે આ સમસ્યાને લાંબા સમય સુધી અવગણશો તો તે સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. આ સમસ્યાને ઓછી કરવા માટે તમે ઘરેલું ઉપાયોનો સહારો લઈ શકો છો. ચાલો જાણીએ આ અસરકારક ઉપાયો વિશે...

1 / 6
અજમાં છે ફાયદાકારકઃ- એસિડિટીની સમસ્યાથી છુટકારો અપાવવામાં અજમાં ખૂબ જ અસરકારક છે. જે લોકોને એસિડિટીની સમસ્યા હોય તેઓ અજમાંનું પાણી પી શકે છે. આ માટે એક બાઉલમાં પાણી લો, તેમાં 2-3 ચમચી અજમાં અને મીઠું નાખો. તેને ઉકાળો,પછી તે હુંફાળા પાણીનું સેવન કરો.

2 / 6
હીંગ ફાયદાકારક છે- તમારા ઘરના રસોડામાં હાજર હિંગ ગેસ અને એસિડિટીની સમસ્યાથી રાહત અપાવવામાં અસરકારક છે. આ માટે હીંગને હૂંફાળા પાણીમાં મિક્સ કરો. આને પીવાથી એસિડિટીની સમસ્યામાં રાહત મળે છે.

3 / 6
આદુનું પાણી- આદુમાં રહેલા ગુણો એસિડિટી ઘટાડવામાં મદદરૂપ છે. આ માટે આદુના ટુકડાને પાણીમાં ઉકાળો, જ્યારે તે ગરમ થઈ જાય, ત્યારે તમે તેને ગાળીને પી શકો છો.

4 / 6
છાશનું સેવન કરો - જો તમને ગેસ કે એસિડિટીની સમસ્યા હોય તો તમે છાશ પી શકો છો. તેમાં રહેલું લેક્ટિક એસિડ એસિડિટી ઘટાડવામાં મદદરૂપ માનવામાં આવે છે.

5 / 6
કાળા મરીનું સેવન કરો- જો તમને ગેસની સમસ્યા હોય તો તમે કાળા મરીનું સેવન કરી શકો છો. આ માટે તમે કાળા મરી મિક્સ કરીને દૂધ પી શકો છો.આનાથી ગેસને કારણે થતી એસિડિટીની સમસ્યા રાહત થશે.

6 / 6
g clip-path="url(#clip0_868_265)">