શેરબજારમાં 6 મહિનામાં રોકાણકારોના રૂપિયા થયા ડબલ, આ શેરની કિંમતમાં સતત વધારો, એક્સપર્ટે કહ્યું ખરીદી લો
મીઠાથી લઈને એરક્રાફ્ટ સુધી, ટાટા ગ્રુપ દેશના સૌથી મોટા બિઝનેસ હાઉસમાંનું એક છે. સામાન્ય લોકોની જેમ રોકાણકારોને પણ ટાટા ગ્રૂપના શેરમાં ઘણો વિશ્વાસ છે, જેના કારણે ટાટા ગ્રૂપના મોટાભાગના શેરોએ લાંબા ગાળે જબરદસ્ત વળતર આપ્યું છે. આજે પણ અમે ટાટાના એક એવા શેર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેની સાથે ટાટાનું કોઈ સીધું જોડાણ નથી. ફેશન અને બ્યુટી મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં તેની મજબૂત હાજરી છે.
Latest News Updates
Most Read Stories