Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heeramandi cast fees : સંજય લીલી ભણસાલીની “હિરામંડી”માં કોણે કેટલી લીધી ફી? જાણો અહીં

આ સિરીઝમાં મનીષા કોઈરાલા, સોનાક્ષી સિંહા, અદિતિ રાવ હૈદરી, શર્મિન સેહગલ, રિચા ચઢ્ઢા અને સંજીદા શેખ મુખ્ય ભૂમિકામાં છે. ફરદીન ખાન, અધ્યયન સુમન અને તાહા શાહ બદુશા જેવા સ્ટાર્સ સપોર્ટિંગ રોલમાં છે. આજે અમે તમને જણાવીશું કે હીરામંડીની સ્ટાર કાસ્ટના દરેક એક્ટરને કેટલા પૈસા મળ્યા છે.

| Updated on: May 04, 2024 | 1:53 PM
સંજય લીલા ભણસાલીની પીરિયડ ડ્રામા વેબ સિરીઝ 'હીરામંડીઃ ધ ડાયમંડ' રિલીઝ થઈ ગઈ છે. Netflix સાથે ભાગીદારીમાં બનેલી ભણસાલીની આ સિરીઝ OTT પ્લેટફોર્મ પર જોવા માટે ઉપલબ્ધ છે. હીરામંડીની વાર્તા 1940 ના દાયકાની છે જ્યારે અંગ્રેજો ભારત પર શાસન કરતા હતા. આ સિરીઝ લાહોરની પ્રખ્યાત હીરા મંડીમાં ગણીકાઓના જીવન પર પ્રકાશ પાડે છે. ભણસાલીની ફિલ્મોની જેમ, વેબ સિરીઝ પણ ભવ્યતા દર્શાવે છે અને કપડાં અને ઝવેરાત અને સીનમાં દેખાાત ઠાઠ માઠ તેને વધુ ખાસ બનાવે છે.

1 / 9
મીડિયા રિપોર્ટ મુજબ સંજય લીલા ભણસાલીના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પર લગભગ 200 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ સિરીઝમાં મનીષા કોઈરાલા, સોનાક્ષી સિંહા, અદિતિ રાવ હૈદરી, શર્મિન સેહગલ, રિચા ચઢ્ઢા અને સંજીદા શેખ મુખ્ય ભૂમિકામાં છે. ફરદીન ખાન, અધ્યયન સુમન અને તાહા શાહ બદુશા જેવા સ્ટાર્સ સપોર્ટિંગ રોલમાં છે. આજે અમે તમને જણાવીશું કે હીરામંડીની સ્ટાર કાસ્ટના દરેક એક્ટરને કેટલા પૈસા મળ્યા છે.

2 / 9
સંજીદા શેખે ફિલ્મ 'ફાઇટર'માં પોતાના અભિનયથી દિલોમાં જગ્યા બનાવી હતી. અને તેણે હીરામંડીમાં વહીદાના રોલ માટે 40 લાખ રૂપિયા ચાર્જ કર્યા હતા.

3 / 9
સંજય લીલા ભણસાણીની ભત્રીજી શર્મિન સેગલે આલમઝેબના રોલ માટે 35 લાખ રૂપિયા લીધા હતા.

4 / 9
એક રિપોર્ટ અનુસાર, રિચા ચઢ્ઢાએ સિરીઝમાં લજ્જોની ભૂમિકા માટે 1 કરોડ રૂપિયા લીધા હતા.

5 / 9
અહેવાલ મુજબ, અદિતિ રાવ હૈદરીએ હીરામંડીમાં બિબ્બોજનના રોલ માટે 1.5 કરોડ રૂપિયાની મોટી ફી વસૂલ કરી હતી.

6 / 9
લગભગ 3 દાયકા પછી ભણસાલી સાથે કામ કરનાર પીઢ અભિનેત્રી મનીષા કોઈરાલાને હીરામંડીમાં તેના અભિનય માટે ખૂબ જ વખાણ મળી રહ્યા છે. આ પહેલા બંનેએ 1996માં આવેલી ફિલ્મ 'ખામોશીઃ ધ મ્યુઝિકલ'માં પોતાનો જાદુ બતાવ્યો હતો. મનીષા કોઈરાલાએ મલ્લિકાજનના રોલ માટે 1 કરોડ રૂપિયાની ફી લીધી હતી.

7 / 9
-પરંતુ હીરામંડીની અભિનેત્રી જેને સૌથી વધુ ફી મળી છે તે સોનાક્ષી સિન્હા છે. સોનાક્ષીએ ફિલ્મમાં ફરદીનના રોલ માટે 2 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા.

8 / 9
જ્યારે ફરદીન ખાન પણ હિરામંડી સાથે 14 વર્ષ બાદ સ્ક્રીન પર પરત ફર્યો છે. વલી મોહમ્મદના રોલ માટે તેને 75 લાખ રૂપિયા મળ્યા હતા.

9 / 9
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">