Stock Market માં ભારે કમાણી કરાવશે આ 10 શેરનું લિસ્ટ, સોમવારે બજાર ખૂલતાંની સાથે મચાવશે ધૂમ

ગયા સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે BSE સેન્સેક્સ 733 પોઈન્ટ ઘટીને 73878 પોઈન્ટના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 172 પોઈન્ટ ઘટીને 22476 પોઈન્ટના સ્તરે બંધ થયો હતો. શુક્રવારે શેરબજારના કામકાજ દરમિયાન નિફ્ટીના તમામ ક્ષેત્રીય સૂચકાંકો લાલ નિશાનમાં બંધ થયા હતા. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સમાં નજીવો વધારો નોંધાયો હતો. શેરબજારના ટોપ ગેઇનર્સ વિશે વાત કરીએ તો કોલ ઈન્ડિયા, ગ્રાસિમ, ઓએનજીસી, ડૉ. રેડ્ડીઝ, હિન્દાલ્કો, અપોલો હોસ્પિટલ અને બજાજ ફિનસર્વના શેરમાં તેજી રહી હતી જ્યારે લાર્સન, મારુતિ સુઝુકી, નેસ્લે, રિલાયન્સ, ભારતી એરટેલ, કોટક બેંક અને એચડીએફસીના શેરમાં તેજી રહી હતી.

| Updated on: May 05, 2024 | 7:25 PM
જો તમે પણ સોમવારે પેની શેરમાં રોકાણ કરીને કમાણી કરવા માંગો છો, તો અમે તમને એવા 10 પેની શેર વિશે જણાવી રહ્યા છીએ જે શુક્રવારે 40% સુધીની અપર સર્કિટ પર હતા.

1 / 12
Savani Financials Ltd ના શેરની કિંમત શુક્રવારે 39.56 ટકાના ઉછાળા સાથે રૂપિયા 2.54ના સ્તરે પહોંચી હતી.

2 / 12
Bengal Steel Industries Ltd ના શેરની કિંમત શુક્રવારે 33.33 ટકાના વધારા સાથે રૂપિયા 0.04ના સ્તરે પહોંચી હતી.

3 / 12
Healthy Life Agritec Ltd ના શેરની કિંમત શુક્રવારે 9.9 ટકાના વધારા સાથે રૂપિયા 9.21ના સ્તરે પહોંચી હતી.

4 / 12
Avance Technologies Ltdના શેરની કિંમત શુક્રવારે 5 ટકાના ઉછાળા સાથે રૂપિયા 1.05ના સ્તરે પહોંચી હતી.

5 / 12
Beeyu Overseas Ltdના શેરની કિંમત શુક્રવારે 5 ટકાના ઉછાળા સાથે રૂપિયા 4.2ના સ્તરે પહોંચી હતી.

6 / 12
Sab Events & Governance Now Media Ltd ના શેરની કિંમત શુક્રવારે 4.55 ટકાના વધારા સાથે રૂપિયા 10.35ના સ્તરે પહોંચી હતી.

7 / 12
iStreet Network Ltdના શેરની કિંમત શુક્રવારે 4.98 ટકાના વધારા સાથે રૂપિયા 2.32ના સ્તરે પહોંચી હતી.

8 / 12
Ladam Affordable Housing Ltd ની કિંમત શુક્રવારે 0.64% ટકાના ઘટાડા સાથે રૂપિયા 7.80ના સ્તરે પહોંચી હતી.

9 / 12
ACI Infocom Ltd ના શેરની કિંમત શુક્રવારે 4.96 ટકાના વધારા સાથે રૂપિયા 2.96ના સ્તરે પહોંચી હતી.

10 / 12
Franklin Industries Ltd ના શેરની કિંમત શુક્રવારે 4.96 ટકાના વધારા સાથે રૂપિયા 6.14ના સ્તરે પહોંચી હતી.

11 / 12
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી. કિંમત વધવાની સંભાવના શેરની હાલની સ્થિતિને ધ્યાને રાખીને ફક્ત જાણકારી માટે આપવામાં આવી છે. કોઈપણ શેર ખરીદતા પહેલા નિષ્ણાતની સલાહ લો.

12 / 12

Latest News Updates

Follow Us:
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ

મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી

પૂરની સ્થિતિ અંગે "આપ"ના ધારાસભ્ય ચૈતર વસાવાએ શાસકો પર તાક્યું નિશાન
પૂરની સ્થિતિ અંગે
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય

મહેસાણાઃ કડી APMC ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચુંટણી યોજાઈ, જુઓ

આ 4 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર

નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ

પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ

મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

g clip-path="url(#clip0_868_265)">