આખરે કોંગ્રેસ જાગી ! નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા પોલીસ કમિશનરને આપી અરજી

કોંગ્રેસે હવે નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કવાયત હાથ ધરી છે. કોંગ્રેસ લીગલ સેલે પોલીસ કમિશનરને આ અંગે અરજી આપી છે. અરજીમાં નિલેશ કુંભાણીના ટેકેદારો સામે પણ કાર્યવાહી કરવા માગણી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ટેકેદારોની ખોટી સહીના કારણે કુંભાણીનું ફોર્મ રદ થયું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2024 | 5:33 PM

ગુજરાતમાં મંગળવારે લોકસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે સુરત લોકસભા બેઠક પર આ વખતે ચૂંટણી યોજાશે નહીં, કારણ કે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થતાં ભાજપના ઉમેદવારને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે કોંગ્રેસે હવે નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કવાયત હાથ ધરી છે. કોંગ્રેસ લીગલ સેલે પોલીસ કમિશનરને આ અંગે અરજી આપી છે.

અરજીમાં નિલેશ કુંભાણીના ટેકેદારો સામે પણ કાર્યવાહી કરવા માગણી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ટેકેદારોની ખોટી સહીના કારણે કુંભાણીનું ફોર્મ રદ થયું હતું. ત્યારે ખોટા સોગંદનામા મુદ્દે કાર્યવાહી કરવા કોંગ્રેસની માગણી છે. તો બીજી તરફ ફરિયાદ મામલે સુરત પોલીસ કમિશનરે નિવેદન આપતા કહ્યું કે છે તપાસ ચાલુ છે, ચૂંટણી પંચ કહેશે તેમ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો સુરત : નિલેશ કુંભાણી સામે કોંગ્રેસ કાર્યકરોમાં રોષ યથાવત, “ઠગ ઓફ સુરત”ના લખાણ સાથે બેનર લગાવ્યા, જુઓ વીડિયો

Follow Us:
ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
g clip-path="url(#clip0_868_265)">