Mother’s Day Gift Ideas : તમારી માતાને સ્પેશિયલ ફિલ કરાવવા માગતા હોય તો આ ખાસ ગિફ્ટ તમારી માતાને આપો, જુઓ ફોટા

મધર્સ ડે દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે ઉજવવામાં આવે છે. આ વર્ષે મધર્સ ડે 12 મેના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે તમે તમારા માતાને કેટલીક ભેટ આપીને ખાસ અનુભવ કરાવી શકો છો. તમે ઓછી કિંમતની ભેટ આપશો છતા માતાના ચહેરા પર સ્મિત આવશે.

| Updated on: May 12, 2024 | 8:24 AM
મધર્સ ડે પર તમે તમારી માતા માટે તેમની મનપસંદ વાનગી તમે જાતે બનાવો. આ સરપ્રાઈઝ જોઈને તમારી માતાના ચહેરા પર સ્મિત આવશે. તેમજ આ ભેટ તેમને ખૂબ જ પસંદ આવશે.

1 / 5
તમે તમારી માતાને ફૂલ અને હેન્ડ મેડ મધર્સ ડે સ્પેશિયલ કાર્ડ પણ આપી શકો છો. પરંતુ એ વાતનું ધ્યાન રાખો કે તમે જે ફૂલનું બુકે આપો છો તે એકદમ ફ્રેશ હોય અને તમારા માતાના પ્રિય ફૂલનો સમાવેશ હોય.

2 / 5
તમારી પાસે સોનાના દાગીનાનું બજેટ છે, તો તમે તમારી માતાની મનપસંદ વીંટી, ચેન અથવા જ્વેલરી ખરીદો અને તમારી માતાને ભેટ તરીકે આપો. માતાને તે ચોક્કસપણે ગમશે.

3 / 5
માતાને ખરીદી કરવા લઈ જાઓ અને તેમના મનપસંદ કપડાં ખરીદો. ઘણીવાર માતાઓ તેમના શોખ અને રુચિઓ છોડી દે છે. આવી સ્થિતિમાં મધર્સ ડે પર તેનો મનપસંદ ડ્રેસ ખરીદવો અને તેને પહેરીને બહાર જવું એ એક અલગ જ અનુભવ હશે. જેનાથી માતા ખૂબ જ ખુશ થશે.

4 / 5
મધર્સ ડે પર તમે તમારી માતાને  સ્માર્ટવોચ અથવા ઇયરબડ આપી શકો છો. આ ઉપરાંત તમે તેમને વાહન કેવી રીતે ચલાવવું તે પણ શીખવો.જેથી માતા પોતાની સુંદર ભેટનો મુક્તપણે ઉપયોગ કરી શકે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા

સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video

સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ

આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી

ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન

સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય

બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી

સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર

સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા

રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video

g clip-path="url(#clip0_868_265)">