એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીનું ઘર 'એન્ટિલિયા' દુનિયાના સૌથી લક્ઝુરિયસ ઘરોમાંનું એક છે. પરંતુ શું તમે તેમના પાડોશીને જાણો છો?
મુકેશ અંબાણીનું ઘર
મુકેશ અંબાણીના ઘર 'એન્ટીલિયા' મુંબઈના અલ્ટામાઉન્ટ રોડ પર બનેલું છે, જેને ભારતનું Billionaire's Row પણ કહેવામાં આવે છે.
એન્ટિલિયા
Billionaire's Row પર મુકેશ અંબાણી સિવાય તેમના પાડોશીની પણ સૌથી ઉંચી બિલ્ડિંગ છે.
સૌથી ઉંચી ઈમારતના માલિક
અલ્ટામાઉન્ટ રોડ પર બીજી સૌથી ઊંચી ઇમારત JK House છે, જે Raymond Groupના ચીફ ગૌતમ સિંઘાનિયાનું ઘર છે.
ગૌતમ સિંઘાનિયા છે પાડોશી
ગૌતમ સિંઘાનિયાના પિતા વિજયપત સિંઘાનિયાએ મીડિયામાં ઘણી વખત કહ્યું છે કે તેમના પુત્રએ તેમને જેકે હાઉસ એટલે કે પોતાના ઘરની બહાર કાઢ્યા છે.
પિતાને બેઘર કર્યા
ગૌતમ સિંઘાનિયાએ થોડા દિવસો પહેલા પોતાના 32 વર્ષ જૂના લગ્ન તૂટવાની માહિતી આપી હતી.
પત્નીને કાઢી મૂકી
હાલમાં જ તેણે પોતાની પત્ની નવાઝ મોદીને પણ ગ્રુપ કંપનીઓમાંથી બહાર કરી દીધી છે.
નવાઝ મોદી
છૂટાછેડામાં ગૌતમ સિંઘાનિયાનો પત્ની સાથે પ્રોપર્ટીનો વિવાદ ચાલી રહ્યો છે. નવાઝ મોદીએ છૂટાછેડામાં ગૌતમ સિંઘાનિયા પાસેથી લગભગ 8700 કરોડ રૂપિયાની માંગણી કરી છે.