Lionel Messi એ 2 વર્ષમાં જ PSG છોડવાનો કર્યો નિર્ણય, કોચ ગાલ્ટિયરે કરી પુષ્ટી

ફ્રાન્સની ટોચની ડોમેસ્ટિક સોકર લીગ ટીમ પેરિસ સેન્ટ-જર્મન (PSG)ના કોચ ક્રિસ્ટોફ ગૌલ્ટિયરે ગુરુવારે કહ્યું કે લિજેન્ડ લિયોનેલ મેસ્સી આ સિઝનના અંતમાં ક્લબ છોડી દેશે.જણાવી દઈએ કે મેસ્સી છેલ્લા બે વર્ષથી આ ક્લબ સાથે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 01, 2023 | 11:56 PM
થોડા દિવસ પહેલા ફૂટબોલર મેસ્સી સાઉદી આરબની યાત્રા એ ગયો હતો, તેના કારણે તેની ફૂટબોલ કલબ PSGએ તેના પર 2 અઠવાડિયાનો પ્રતિબંધ લગાડ્યો હતો. ત્યારથી મેસ્સી આ કલબ ઝડપથી છોડશે તેવી ચર્ચાઓ ચાલી રહી હતી.

1 / 5
 ફ્રાન્સની ટોચની ડોમેસ્ટિક સોકર લીગ ટીમ પેરિસ સેન્ટ-જર્મન (PSG)ના કોચ ક્રિસ્ટોફ ગૌલ્ટિયરે ગુરુવારે કહ્યું કે લિજેન્ડ લિયોનેલ મેસ્સી આ સિઝનના અંતમાં ક્લબ છોડી દેશે.જણાવી દઈએ કે મેસ્સી છેલ્લા બે વર્ષથી આ ક્લબ સાથે છે.

ફ્રાન્સની ટોચની ડોમેસ્ટિક સોકર લીગ ટીમ પેરિસ સેન્ટ-જર્મન (PSG)ના કોચ ક્રિસ્ટોફ ગૌલ્ટિયરે ગુરુવારે કહ્યું કે લિજેન્ડ લિયોનેલ મેસ્સી આ સિઝનના અંતમાં ક્લબ છોડી દેશે.જણાવી દઈએ કે મેસ્સી છેલ્લા બે વર્ષથી આ ક્લબ સાથે છે.

2 / 5
ગાલ્ટરે કહ્યું કે "મને ફૂટબોલના ઇતિહાસમાં શ્રેષ્ઠ ખેલાડીઓમાંના એકને કોચિંગ આપવાનો વિશેષાધિકાર મળ્યો, પાર્ક ડેસ પ્રિન્સેસમાં આ તેની છેલ્લી મેચ હશે અને મને આશા છે કે તેનું ઉષ્માભર્યું સ્વાગત થશે."

3 / 5
છેલ્લા 2 વર્ષમાં મેસ્સી PSG માટે 74 મેચ રમ્યો છે. આ દરમિયાન તેણે 32 ગોલ અને 34 ગોલ અસિસ્ટ કર્યા હતા.

4 / 5
35 વર્ષના મેસ્સી એ બાર્સિલોના માટે 778 મેચમાં 672, PSG માટે 74 મેચ રમીને 32 ગોલ અને આર્જેન્ટિના માટે 174 મેચ રમીને 102 ગોલ કર્યા છે. તેણે કુલ 1026 મેચ રમીને 806 ગોલ કર્યા છે.

5 / 5

Latest News Updates

Follow Us:
વ્યારાની APMCમાં ચોખાના મહત્તમ ભાવ રૂપિયા 2150 રહ્યા

Weather Forecast : રાજ્યમાં વાદળછાયા વાતાવરણ સાથે રહેશે વરસાદી માહોલ

હરામીનાળાથી પાસેથી ઘુસણખોર પાકિસ્તાની ધુવડ પક્ષી સાથે ઝડપાયો

આ રાશિ જાતકોને આજે કાર્યસ્થળે સફળતા મળશે

Surat : ACBએ છટકું ગોઠવી PSIના વચેટિયાને લાંચ લેતા ઝડપ્યો

રાજ્યમાં સુરેન્દ્રનગરના ચુડામાં 3 કલાકમાં ખાબ્યો 5 ઈંચ વરસાદ

ખેલ મહાકુંભ 20.0ના રજીસ્ટ્રેશન કર્ટેઈન રેઝર ઈવન્ટનો પ્રારંભ

સરદાર સરોવર ડેમમાંથી છોડાયેલા પાણીને કારણે ત્રણ જિલ્લામાં પૂરની સ્થિતિ

રાજુલા- જાફરાબાદમાં શ્રીકાર વરસાદ, ધાતરવડી- 2 ડેમ થયો ઓવરફ્લો

Gujarati Video : નર્મદાના કાંઠાના ગામોમાં હજારો હેકટર ખેતીને નુકસાન