AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 WC Breaking: ભારતે રચ્યો ઈતિહાસ! દુનિયાની પહેલી ટીમ બની જેણે ફટકાર્યા…..

ક્રિકેટ ઈતિહાસમાં પહેલીવાર! ભારતે T20I માં સૌથી વધુ છગ્ગા મારવાનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો છે. સેમીફાઈનલમાં સંજુ સેમસનની તોફાની બેટિંગ જોઈને આખું સ્ટેડિયમ ડોલી ઉઠ્યું. જાણો કયા ખેલાડીએ કેટલા સિક્સર ફટકાર્યા અને કેવી રીતે રોહિત શર્માનો રેકોર્ડ તૂટ્યો

| Updated on: Mar 06, 2026 | 9:22 AM
Share
ભારતીય પુરુષ ક્રિકેટ ટીમે ગુરુવારે એવો પરાક્રમ કરી બતાવ્યો છે, જેનાથી આખું વિશ્વ દંગ રહી ગયું છે. ટી-20 વર્લ્ડ કપ 2026માં ભારતે દુનિયાની નંબર 1 ટીમ બનવાનું ગૌરવ હાંસલ કર્યું છે, પણ આ જીત રનની નથી, કંઈક અલગ જ છે.

1 / 8
શું તમે કલ્પના કરી શકો છો કે એક જ ટૂર્નામેન્ટમાં કોઈ ટીમ આટલા બધા સિક્સર ફટકારી શકે? ભારતીય બેટ્સમેનોએ અત્યાર સુધીમાં કુલ 88 છગ્ગા ફટકારીને વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

2 / 8
અત્યાર સુધી આ રેકોર્ડ બલ્ગેરિયાના નામે હતો, જેમણે 2025માં 78 છગ્ગા માર્યા હતા. પરંતુ રોહિતના આક્રમક વારસાને સંજુ અને શિવમની જોડીએ નવી ઊંચાઈ પર પહોંચાડી દીધો છે.

3 / 8
માત્ર 4 મેચમાં 16 છગ્ગા! સંજુએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી સેમીફાઈનલમાં એવી બેટિંગ કરી કે વિરોધી ટીમના બોલરો રડવા જેવી હાલતમાં મુકાઈ ગયા હતા.

4 / 8
જે રેકોર્ડ 'હિટમેન' રોહિત શર્માએ 2024માં બનાવ્યો હતો, તેને સંજુ સેમસને પળવારમાં તોડી નાખ્યો છે. ભારતીય બેટિંગ લાઈનઅપ હવે પાવર હિટિંગનું નવું મથક બની ગયું છે.

5 / 8
માત્ર ટોપ ઓર્ડર જ નહીં, હાર્દિક પંડયા  અને ઈશાન કિશને પણ 14-14 છગ્ગા ફટકારીને આ વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં પાયાની ભૂમિકા ભજવી છે. સાતમા નંબર સુધીના ખેલાડીઓ સિક્સર કિંગ સાબિત થઈ રહ્યા છે.

6 / 8
ભારત અને બલ્ગેરિયા પછી વેસ્ટ ઈન્ડિઝ (76) અને દક્ષિણ આફ્રિકા (72) જેવી જાયન્ટ ટીમો પણ ભારતની આ વિસ્ફોટક બેટિંગ સામે વામણી સાબિત થઈ રહી છે.

7 / 8
ભારતનો આ રેકોર્ડ માત્ર આંકડા નથી, પણ આગામી ફાઈનલ માટે વિરોધી ટીમને આપેલી એક ખુલ્લી ચેતવણી છે. શું કોઈ ટીમ ભારતની આ 'સિક્સર મશીન' ને રોકી શકશે?

8 / 8

India vs England semi final: ભારતે તોડ્યો વર્લ્ડ રેકોર્ડ.. ક્રિકેટ ઈતિહાસમાં પહેલી વાર થયું આવું, વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત

રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ

અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું

ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !

Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!

ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા

Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video

આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા

મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી

રાજકોટ: ચોમાસા પહેલાં એક્શનમાં મેયર, તમામ કોર્પોરેટરોને આપ્યા આદેશ

g clip-path="url(#clip0_868_265)">