AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાનને અફઘાનિસ્તાન સામેનો હુમલો ભારે પડ્યો, તાલિબાની સેનાએ વળતો પ્રહાર કરી પાકિસ્તાની સેનાને લાવી દીધી ઘૂંટણીઓ- વાંચો 

ગુરુવારે રાત્રે અફઘાનિસ્તાને મોટો હુમલો કરતા પાકિસ્તાનની 15 ચોકીઓ પર કબજો કરવાનો દાવો કર્યો છે. અફઘાનિસ્તાનના અભિયાનમાં અનેક પાકિસ્તાની સૈનિકોના મોત થયા હોવાનો પણ દાવો કરાઈ રહ્યો છે. આ સાથે જ સૈનિકોને બંધક બનાવવાનો દાવો પણ કરાઈ રહ્યો છે. આ તરફ પાકિસ્તાને પણ જવાબી કાર્યવાહી કરતા અફઘાનિસ્તાનના રહેણાંક વિસ્તારો પર હુમલો કર્યો છે. આ સૈન્ય કાર્યવાહી દરમિયાન અફઘાનિસ્તાનના રક્ષા મંત્રાલેય પાકિસ્તાનના 50 સૈનિકોને ઠાર કરાયા હોવાનો દાવો કર્યો છે. પાકિસ્તાની સેનાના 13 સૈનિકોની ડેડબોડી પાકિસ્તાનને સોંપવાની પુષ્ટિ થઈ છે.

પાકિસ્તાનને અફઘાનિસ્તાન સામેનો હુમલો ભારે પડ્યો, તાલિબાની સેનાએ વળતો પ્રહાર કરી પાકિસ્તાની સેનાને લાવી દીધી ઘૂંટણીઓ- વાંચો 
| Updated on: May 15, 2026 | 5:10 PM
Share

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે છેલ્લા ઘણા સમયથી ભારે તણાવ ચાલી રહ્યો છે અને ગુરુવાર રાતથી આ તણાવ ઓપન વોરમાં પરિણમ્યો છે. પાકિસ્તાને અફઘાનિસ્તાનની રાજધાની કંધાર સહિત અન્ય પ્રાંતોમાં ઍરસ્ટ્રાઈક કરી, જેના જવાબમાં અફઘાન સેનાએ પણ હુમલા કર્યા. પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાન પર કરાયેલા હવાઈ હુમલા બાદ ખ્વાજા આસિફે ખુલ્લા યુદ્ધની ધમકી આપી તણાવ વધારવાનું કામ કર્યુ છે. તેમણે કહ્યુ હવે અમારી ધીરજનો અંત આવ્યો છે. આ અમારી અને તેમની ખુલ્લી જંગ છે. કેવી રીતે થઈ યુદ્ધની શરૂઆત ? ગત 21 ફેબ્રુઆરીએ પાકિસ્તાને અફઘાનિસ્તાનના પકતિકા, નંગરહાર અને ખોસ્ત પ્રાંતમાં હવાઈ હુમલા કર્યા અને કહ્યુ કે તેમણે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) અને ઈસ્લામિક સ્ટેટ ખોરાસાન પ્રાંત (ISKP) સંબંધિત સાત આતંકવાદી શિબિરોને નિશાન બનાવી છે. પાકિસ્તાને દાવો કર્યો કે, તેમની પાસે મજબુત પુરાવા છે કે પ્રતિબંધિત સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) અને બલોચ...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us
સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન
સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન
ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ
ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ
વડોદરામાં અઢી ઈંચ વરસાદમાં ₹4 કરોડના ખર્ચે રિપેર કરેલો રોડ ધોવાયો
વડોદરામાં અઢી ઈંચ વરસાદમાં ₹4 કરોડના ખર્ચે રિપેર કરેલો રોડ ધોવાયો
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">