જેસન રોય ECBનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ છોડનાર પહેલો ઈંગ્લિશ ખેલાડી બનશે!

ઈંગ્લેન્ડનો ઓપનર જેસન રોય ECB સાથેનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ રદ કરશે, જેથી તે ફ્રેન્ચાઈઝી ક્રિકેટમાં વધુ સમય રમી શકે. સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ છોડશે તો જેસન રોય વનડે વર્લ્ડ કપનો રમવાનો મોકો ગુમાવશે, આ વર્ષે ભારતમાં વનડે વિશ્વકપનું આયોજન થશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 25, 2023 | 8:33 PM
ઈંગ્લેન્ડનો ઓપનર જેસન રોય ECB સાથેનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ રદ કરશે, જેથી તે ફ્રેન્ચાઈઝી ક્રિકેટમાં વધુ સમય રમી શકે.

1 / 5
સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ છોડશે તો જેસન રોય વનડે વર્લ્ડ કપનો રમવાનો મોકો ગુમાવશે, આ વર્ષે ભારતમાં વનડે વિશ્વકપનું આયોજન થશે.

2 / 5
જેસન રોય ફ્રેન્ચાઈઝી ક્રિકેટમાં ફ્યુચર આગળ વધારવા આ નિર્ણય લઈ શકે છે. જો આવું થશે તો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ છોડનાર તે પહેલો ઈંગ્લિશ ખેલાડી બનશે.

3 / 5
જેસન રોય IPL 2023માં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમ્યો હતો. આ સિઝનમાં રોયનું પ્રદર્શન સામાન્ય રહ્યું હતું, જ્યારે KKR પણ પ્લેઓફ રાઉન્ડથી બહાર થઈ ગયું હતું.

4 / 5
મેજર લીગ ક્રિકેટમાં  LA નાઈટ રાઈડર્સ સાથે જેસન રોયને રૂ. 3 કરોડની ડીલ ઓફર કરવામાં આવી છે, જે ECB સાથેની ઈન્ક્રીમેન્ટલ ડીલ કરતાં વધુ છે.

5 / 5

Latest News Updates

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા

બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ

ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!

વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ

g clip-path="url(#clip0_868_265)">