PM Narendra Modiના એ ખાસ લુક્સ, જે ચર્ચાનો વિષય બન્યા, વાંચો દાઢી અને લુક્સ પાછળનાં કારણ

પ્રધાનમંત્રી Narendra Modi વિશ્વભરમાં ખૂબ જ લોકપ્રિય છે. તેમના નિર્ણયોની સાથે સાથે તેમના પહેરવેશ પણ ચર્ચાનો વિષય બનતા હોય છે.

Bhavyata Gadkari
| Edited By: | Updated on: Mar 06, 2021 | 4:23 PM
પીએમ મોદી ગત વર્ષથી દાઢી વધારી રહ્યા છે. જેને લઇને લોકો વિવિધ કયાસ લગાડી રહ્યા છે. કોઇક તેને બંગાળની ચૂંટણી સાથે તો કોઇ તેને રામમંદિરના નિર્માણ સાથે જોડી રહ્યા છે.

1 / 10
પીએમ મોદીના ડિઝાઇનર કપડાં હોય કે પછી તેમનું માસ્ક બધુ જ લોકો પર છાપ છોડી દે તેવું હોય છે, કોરોના મહામારીના શરૂઆતના તબક્કામાં તેઓ જ્યારે દેશને સંબોધન કરવા આવ્યા ત્યારે તેઓએ પોતાના સ્કાફમાંથી માસ્ક બનાવ્યુ હતુ જેની દેશભરમાં ચર્ચા શરૂ થઇ ગઇ હતી.

2 / 10
પીએમ મોદીની પાઘડીઓ પણ વિવિધ પ્રસંગે વિવિધ સંસ્કૃતિને દર્શાવે છે. લાલ કિલ્લા પરથી પોતાના સંબોધન દરમિયાન તેઓ કુર્તા અને પાઘડી પહેરેલા જોવા મળે છે. રંગીન પાધડીઓ તેમના વ્યક્તિત્વનો ખાસ પ્રભાવ પાડે છે

3 / 10
પીએમ મોદીએ મહારાષ્ટ્રની આ પરંપરાગત હેડગિયર પહેરીને સાબિત કર્યુ હતુ કે તે કોઇ પણ લુકમાં લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી શકે છે.

4 / 10
દાવોસ 2018 દરમિયાન સ્વિટ્ઝરલેન્ડમાં તે બ્લેક ઓવરકોટમાં બરફવર્ષાનો આનંદ લઇ રહ્યા હતા. બ્લેક ઓવરકોટમાં તેઓ ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહ્યા હતા.

5 / 10
જ્યારે પીએમ મોદીએ ઉત્તરાખંડના કેદારનાથની મુલાકાત લીધી હતી ત્યારે તેમણે સ્થાનિક પોશાક પહેરવાનું પસંદ કર્યુ હતુ. તેમણે કુર્તાની સાથે કેસરી કલરનો બેલ્ટ પહેર્યો હતો સાથે જ તેમણે હિમાચલની ટોપી સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો હતો.

6 / 10
જ્યારે પ્રધાનમંત્રી મોદી સત્તાવાર રીતે વિદેશની મુલાકાત પર હોય છે ત્યારે તેઓ ક્લાસી તેમજ ફોર્મલ સૂટ પહેરવાનું વધુ પસંદ કરે છે.

7 / 10
અટલ ટનલના ઉદ્ઘાટનના સમયે તેમણે પીળા અને લાલ રંગની પ્રિન્ટ વાળો ક્રીમ કલરનો કુર્તો પહેર્યો હતો. જેની સ્લીવ અને ગળાના ભાગમાં પ્લેન પેટર્ન હતી સાથે જ ક્રીમ કલરનો વેસ્ટ કોટ પહેર્યો હતો, સાથે જ તેમણે મરૂન કલરની શાલ પહેરી હતી

8 / 10
મંગોલિયાની મુલાકાત દરમિયાન તેમણે બતાવ્યુ હતુ કે સંસ્કૃતિથી કેટલા પ્રેરિત છે. આ મુલાકાત દરમિયાન તેમણે મંગોલિયન રોબ પહેર્યો હતો.

9 / 10
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શિ જીનપિંગ સાથેની મુલાકાતમાં સફેદ વેશ્ટી (ધોતી) અને સફેદ શર્ટમાં જોવા મળ્યા હતા. તેઓ સાઉથ ઇંડિયન લુકમાં ખૂબ જ સ્ટાઇલિશ દેખાઇ રહ્યા હતા

10 / 10

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">