AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: 15 વર્ષનો IPL સુપરસ્ટાર વૈભવ સૂર્યવંશી દરરોજ કેટલા લિટર દૂધ પીવે છે ?

IPL 2026 માં વૈભવ સૂર્યવંશીએ પોતાની વિસ્ફોટક બેટિંગથી લોકોના દિલ જીતી લીધા હતા. IPL 2026 ની ફાઇનલ પછી તેણે પોતાની નીડર એન આક્રમક બેટિંગનું રહસ્ય જાહેર કર્યું હતું. સાથે જ તેણે જણાવ્યું કે તે રોજ કેટલા લીટર દૂધ પીવે છે.

| Updated on: Jun 01, 2026 | 4:19 PM
Share
IPL 2026માં 776 રન ફટકારી ધૂમ મચાવનાર વૈભવ સૂર્યવંશીને પૂછવામાં આવ્યું કે તે દરરોજ કેટલું દૂધ પીવે છે?

1 / 5
પ્રશ્ન સાંભળીને વૈભવ હસી પડ્યો અને કહ્યું, "હું હવે દૂધ પીતો જ નથી."

2 / 5
વૈભવે જણાવ્યું કે તેની નીડર એન આક્ર્મક બેટિંગનું રહસ્ય દૂધ નહીં, પરંતુ પોતાની રમતને સતત સુધારવાના પ્રયાસોમાં છે.

3 / 5
રાજસ્થાન રોયલ્સના યુવા સ્ટારે કહ્યું કે જો પહેલો બોલ તેના ઝોનમાં હોય તો તે નિર્ભયતાથી તેને ફટકારે છે.

4 / 5
IPL 2026માં ઓરેન્જ કેપ સહિત પાંચ એવોર્ડ જીતનાર વૈભવનું માનવું છે કે આત્મવિશ્વાસ અને મહેનત જ સફળતાની સાચી ચાવી છે. (PC:PTI/X)

5 / 5

Breaking News: વિરાટ કોહલીએ સૌથી ઝડપી અડધી સદી ફટકારી, IPL 2026 ફાઈનલમાં બનાવ્યો રેકોર્ડ

Follow Us
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર

મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો

બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video

ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી

ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video

સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ

નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો

ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા

ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ

સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન

g clip-path="url(#clip0_868_265)">