1 June 2026

વારંવાર AC બંધ થાય કે બળવાની ગંધ આવે.. તો થઈ જજો સાવધાન !

Pic credit - google

ઘણા કલાકો સુધી સતત AC ચલાવવાથી તેના કોમ્પ્રેસર અને અન્ય ઇલેક્ટ્રોનિક ઘટકો પર વધુ પડતો તાણ પડે છે

Pic credit - google

જો યુનિટ સતત ચલાવવામાં આવે તો તે ગરમ થઈ શકે છે અને વધારે ગરમ થતા ACમાં બ્લાસ્ટ પણ થઈ શકે છે.

Pic credit - google

વીજળીના વપરાશમાં વધારો ઘણીવાર AC ના સંવેદનશીલ ઇલેક્ટ્રોનિક ઘટકો પર અસર કરે છે

Pic credit - google

રેફ્રિજન્ટ ગેસ લીક ​​એ ACમાં આગ લાગવાનું એક મહત્વપૂર્ણ કારણ માનવામાં આવે છે.

Pic credit - google

એર કંડિશનરની નિયમિત સફાઈ અને સર્વિસિંગ પણ જરુરી છે જો લાંબા સમય સુધી સર્વિસ ના કરાવો તો ACનેમાં બ્લાસ્ટ થઈ શકે છે.

Pic credit - google

આ સિવાય જો તમારુ ચાલુ AC વારંવાર બંધ થઈ જાય છે તો પણ આ ખતરાની નિશાની છે.

Pic credit - google

ACમાંથી બળવાની ગંધ આવવી પણ ખતરો છે, તે AC બગડવાનો સંકેત છે.

Pic credit - google