31-05-2026

IPL ફાઈનલમાં સૌથી વધુ રન બનાવનાર ટોપ 5 ખેલાડીઓ

IPL ફાઈનલમાં મોટી ઈનિંગ રમવી એ દરેક બેટ્સમેનનું સપનું હોય છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

અનેક ખેલાડીઓએ IPL ફાઈનલમાં મોટી ઈનિંગ રમી ટીમને ચેમ્પિયન બનાવી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

IPL ફાઈનલમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે  શેન વોટસન

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વોટસને IPL 2018 ફાઈનલમાં CSK તરફથી રમતા SRH સામે 117 રન બનાવ્યા હતા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

બીજા નંબરે છે રિદ્ધિમાન સાહા  સાહાએ KKR સામે IPL 2014 ફાઈનલમાં 114 રન ફટકાર્યા હતા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ગુજરાત ટાઈટન્સના સાઈ સુદર્શને  IPL 2023 ફાઈનલમાં 96 રન બનાવ્યા હતા અને તે ત્રીજા ક્રમે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ચોથા ક્રમે છે  મુરલી વિજય,  વિજયે IPL 2011 ફાઈનલમાં  95 રનની તોફાની ઈનિંગ  રમી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મનીષ પાંડેએ  IPL 2014 ફાઈનલમાં 94 રન ફટકાર્યા હતા અને તે પાંચમાં ક્રમે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM