01-06-2026

ફિફા વર્લ્ડ કપમાં સૌથી સફળ ટીમ  કઈ છે?

2026 ફિફા વર્લ્ડ કપ 11 જૂનથી શરૂ થશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

2026 ફિફા વર્લ્ડ કપમાં 48 ટીમો વચ્ચે કુલ 104 મેચ રમાશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

બ્રાઝિલે સૌથી વધુ પાંચ વખત ફિફા વર્લ્ડ કપ જીત્યો છે અને તે  સૌથી સફળ ટીમ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

બ્રાઝિલ વિશ્વની એકમાત્ર ટીમ બની છે જેણે દરેક વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

જર્મનીએ ચાર વખત ફિફા વર્લ્ડ કપ  જીત્યો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

જર્મની ઉપરાંત, ઇટાલી પણ ચાર વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાએ કુલ ત્રણ વખત ટ્રોફી  જીતી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ફ્રાન્સ અને ઉરુગ્વેની ટીમોએ પણ બે-બે વાર ફિફા વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM