AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: એક પણ મેચ હાર્યો નહીં, IPL 2026 પણ જીત્યો આ ખેલાડી, 17 વર્ષ પછી થયો આવો ચમત્કાર

IPL 2026ની સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ સતત બીજી વખત ટ્રોફી જીતીને ઈતિહાસ રચ્યો છે. પરંતુ આ સફળતા વચ્ચે એક એવો ખેલાડી પણ છે, જેણે આખી ટુર્નામેન્ટમાં એક પણ મેચમાં હારનો સ્વાદ ન ચાખ્યો. ક્રિકેટ જગતમાં 17 વર્ષ પછી આવો ચમત્કાર થયો છે. ચાલો જાણીએ કોણ છે આ ખેલાડી.

| Updated on: Jun 01, 2026 | 6:22 PM
Share
IPL 2026માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગુજરાત ટાઇટન્સને ફાઇનલમાં હરાવીને સતત બીજી વખત ખિતાબ જીત્યો હતો. સમગ્ર સિઝનમાં ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને લીગ સ્ટેજમાં 14માંથી 9 મેચ જીતી ટોચ પર રહી. ત્યારબાદ ક્વોલિફાયર 1 અને ફાઇનલ જીતતાં RCB ચેમ્પિયન બની હતી.

1 / 5
આ સફળતા વચ્ચે સૌથી ખાસ ચર્ચાનો વિષય ફાસ્ટ બોલર જેકબ ડફી રહ્યો. પહેલીવાર IPL રમતા આ ખેલાડીએ એવી સિદ્ધિ હાંસલ કરી કે જે ક્રિકેટ ઈતિહાસમાં બહુ ઓછા ખેલાડીઓએ મેળવી છે. ડફી જ્યારે પણ મેદાનમાં ઉતર્યો ત્યારે તેની ટીમે મેચ જીતી છે અને તે આખી સિઝનમાં એક પણ મેચ હાર્યો નહીં.

2 / 5
જેકબ ડફીનું પ્રદર્શન પણ અસરકારક રહ્યું હતું. સનરાઈઝર્સ હૈદરાબાદ સામે તેણે 3 વિકેટ લઈ ટીમને જીત અપાવી. ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 2 વિકેટ, મુંબઈ ઈન્ડિયન્સ સામે 1 વિકેટ અને ક્વોલિફાયર 1માં ગુજરાત સામે 3 વિકેટ લઈને તેણે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

3 / 5
જોકે KKR સામે તે વિકેટ લેવામાં સફળ રહ્યો નહોતો, પરંતુ સમગ્ર સિઝનમાં તેણે 6 મેચમાં 9 વિકેટ ઝડપી હતી. ફાઇનલમાં ભલે તે ખાસ પ્રભાવ ન પાડી શક્યો હોય, છતાં તેની હાજરી RCB માટે શુભ સાબિત થઈ હતી.

4 / 5
જેકબ ડફીનો આંતરરાષ્ટ્રીય અને ફ્રેન્ચાઇઝ ક્રિકેટમાં પણ શાનદાર રેકોર્ડ છે. T20 ક્રિકેટમાં 62, વનડેમાં 35 વિકેટ અને ટેસ્ટમાં 25 વિકેટ તેના નામે છે. IPL સહિત અન્ય ટૂર્નામેન્ટમાં તેના સતત સારા પ્રદર્શનને કારણે તેને એક “અનબિટન ચેમ્પિયન” તરીકે ઓળખ મળી છે. (PC:PTI/X/RCB)

5 / 5

Breaking News: IPL 2026 જીત્યા બાદ વિરાટ કોહલીએ અનુષ્કા શર્મા સાથે ડાન્સ ફ્લોર પર લગાવી આગ, જુઓ વીડિયો

Follow Us
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર

મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો

બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video

ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી

ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video

સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ

નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો

ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા

ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ

સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન

g clip-path="url(#clip0_868_265)">