AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : IPL 2026માં જીતેલી 25 લાખની કાર વૈભવ 3 વર્ષ સુધી ચલાવી શકશે નહી, જાણો કેમ ?

આઈપીએલ 2026માં 15 વર્ષનો વૈભવ સુર્યવંશી ચમક્યો છે. તેને અનેક એવોર્ડની સાથે 25 લાખની કાર પણ મળી છે. પરંતુ આ કાર તે ખુદ ચલાવી શકશે નહી. જાણો કેમ

| Updated on: Jun 01, 2026 | 11:36 AM
Share
આઈપીએલ 2026માં પોતાની બેટિંગથી ધમાલ મચાવનાર વૈભવ સૂર્યવંશી હાલમાં ક્રિકેટથી લઈ સોશિયલ મીડિયા પર છવાયો છે. તેના ચાહકો ખુબ મોટી સંખ્યામાં છે. તેને આઈપીએલ 2026માં સુપર સ્ટ્રાઈકર ઓફ ધ સીઝન તરીકે પસંદ કરવામાં આવ્યો છે. ઈનામ તરીકે 25 લાખ રુપિયાની ટાટા સિએરા કાર મળી છે.

1 / 6
ઈનામમાં મળેલી ચમચમાતી કાર મળ્યા બાદ વૈભવ સૂર્યવંશી ચલાવી શકશે નહી.

2 / 6
ભારતમાં એક કાયદો છે. જેના કારણે વૈભવ સૂર્યવંશી ખુદ આઈપીએલ 2026માં જીતેલી 25 લાખની કાર ડ્રાઈવ કરી શકશે નહી. જાણો કેમ

3 / 6
આની પાછળ કારણ રસપ્રદ છે. વૈભવ સૂર્યવંશીની ઉંમર માત્ર 15 વર્ષ છે. ભારતના નિયમો મુજબ કાનુન રુપે ગાડી ચલાવવા માટે ડ્રાઈવિંગ લાઈસન્સની જરુર પડે છે. જે 18 વર્ષની ઉંમર બાદ મળે છે.

4 / 6
ભારતમાં 18 વર્ષથી ઓછી ઉંમરમાં મોટર અથવા બાઈક ચલાવવું કાનુની રુપથી ગુનો છે.

5 / 6
આ કારણે આઈપીએલમાં દિગ્ગજ બોલરોને ધુળ ચટાવનાર વૈભવ સૂર્યવંશી કાર ડ્રાઈવ કરી શકશે નહી. ડ્રાઈવિંગ સીટ પર બેસવા માટે 3 વર્ષ રાહ જોવી પડશે. (ALL Photo : PTI)

6 / 6

Breaking News : અમદાવાદમાં વૈભવ સૂર્યવંશી પર થયો પૈસાનો વરસાદ, ઓરેન્જ કેપ સહિત આ એવોર્ડ પર જમાવ્યો કબજો અહી ક્લિક કરો

Follow Us
ગુજરાતમાં લાંચ લેવાની બદલાઈ રીત: વચેટિયા અને કન્સલ્ટન્સી ફીનો ખેલ

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર છઠ પૂજાની ભવ્ય ઉજવણી

પાલનપુરમાં માત્ર 1 રૂપિયામાં દર્દીઓને મળી રહી છે 'દવા' અને 'સારવાર'

અટકેલા પ્રોજેક્ટ્સને કારણે નવસારીના વિકાસ પર પ્રશ્નાર્થ

અરવલ્લીમાં ઠાકોર યુવાનો દ્વારા OBC અનામત વર્ગીકરણની માંગ

મહેસાણાના વિસનગરમાં ચંદનના 14 વૃક્ષોની ચોરી ! Video

મહેસાણામાં ST બસના ડ્રાઇવરે નશાની હાલતમાં ચલાવી બસ ! Video

Breaking News : અમદાવાદમાં મકાનમાં ધમધમતી ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ

વડોદરા દારૂકાંડમાં ખળભળાટ, બાપોદના PI-PSI સસ્પેન્ડ ! Video

વનવિભાગનાં કર્મીઓનો સિંહની પજવણી કરતા હોવાનો વીડિયો વાયરલ થયો

g clip-path="url(#clip0_868_265)">