રાજ્યમાં કૃષિક્ષેત્રે થશે ક્રાંતિ, કિસાનપુત્રોને અપાશે ડ્રોન પાયલટ તાલીમ, કૌશલ્યા યુનિવર્સિટીની નવી પહેલ, જુઓ

અમદાવાદના રાયપુરમાં આવેલ ડ્રોન મંત્રા લેબ 100 જેટલા ડ્રોનનું ઉત્પાદન કરી ચૂક્યું છે. જે નિર્માણ થયેલ ડ્રોન સ્મોલ કેટેગરીના છે અને જેને ‘કૌશલ્યા ડ્રોન’ નામ આપવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને ડ્રોન નિર્માણ અંગે જરૂરી તાલીમ મળવાથી તેઓ સમયની માંગ મુજબના આ ક્ષેત્રમાં સર્વાંગી અનુભવ મેળવી રહ્યા છે.

| Updated on: Jul 14, 2024 | 4:41 PM
‘કૌશલ્ય સાથે શિક્ષણ’ના હેતુ સાથે ‘સ્કિલ સ્માર્ટ’ અભ્યાસ થકી યુવાનોને રોજગારી આપવાનો ઉદ્દેશ રાજ્ય અને કેન્દ્ર સરકારે દાખવ્યો છે. આ જ ઉદ્દેશથી કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સિટીની સ્થાપના પણ કરવામાં આવી છે. પીએમ નરેન્દ્ર મોદીના ‘સ્કિલ ઇન્ડિયા’ ના વિઝનને સાર્થક કરવા માટે રાજ્ય સરકારે ભરપૂર પ્રયાસો હાથ ધર્યા છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં સમયની માંગ અનુસાર કૌશલ્ય તાલીમ પ્રદાન થાય તેના માટે યોજનાબદ્ધ કામગીરી હાથ ધરાઈ છે. આ દિશામાં જ કાર્યવાહી કરતા ખેડૂતોને માટે ડ્રોન પાયલટ તાલીમ આપવાનો પ્રોજેક્ટ તૈયાર કરવામા આવ્યો છે. જે અનુસાર હવે આગામી સમયમાં ખેડૂતો તથા ખેડૂત પુત્રોને નજીવા દરે ડ્રોન પાયલટની તાલીમ આપવામાં આવશે.

1 / 6
આ માટે 19 ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં પાયલટ તાલીમ શરૂ કરવામાં આવનાર છે. કૌશલ્યા સ્કિલ યુનિવર્સિટી દ્વારા કલોલમાં RTPO એટલે કે રિમોટ પાયલટ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન કાર્યરત છે. આગામી સમયમાં ડ્રોન પાયલટ ટ્રેનિંગ પ્રત્યે આકર્ષણ વધતા માંગને પહોંચી વળવા માટે અમદાવાદના શીલજ કેમ્પસ ખાતે નવી RTPOની મંજૂરી સરકારે આપી છે. આ સિવાય વધુ 19 ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં પણ તાલીમ કેન્દ્ર શરુ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. જ્યા આવનારા થોડાક દિવસોમાં જ તાલીમ શરૂ કરવામાં આવી શકે છે.

2 / 6
જ્યાં આ 19 સંસ્થાઓમાં ખેડૂત તથા ખેડૂતપુત્રો ₹1200ના નજીવા દરથી ડ્રોન પાયલટ તાલીમ મેળવી શકશે. સામાન્ય રીતે આવી તાલીમ ખાનગી ક્ષેત્રે ખૂબ જ ખર્ચાળ હોય છે. જે માટે લગભગ ₹50 થી 60 હજારનો ખર્ચ થાય છે, જે ખૂબ જ મોંઘો પડતો હોય છે. ડ્રોનથી રાસાયણિક ખાતર તેમજ દવાના છંટકાવની કામગીરી કૃષિ ક્ષેત્રમાં માંગ વર્તમાન સમયમાં વર્તાઈ રહી છે. હાલના સમયમાં રૂઢિગત પરંપરા મુજબ કૃષિ ક્ષેત્રમાં પંપથી દવાના છંટકાવના કારણે ખેડૂતોના સ્વાસ્થ્યને વિપરીત અસરનું જોખમ રહે છે. ડ્રોનથી છંટકાવ કરવાને લઈ સ્વાસ્થ્યને સલામત રાખવા ઉપરાંત દવા અને ખાતરની બચત થાય છે. ખેડૂતને ખેતરમાં જરૂરિયાત મુજબની માત્રામાં છંટકાવ થવાથી ખેત ઉત્પાદનમાં પણ વધારો જોવા મળી શકે છે.

3 / 6
હાલમાં યુનિવર્સિટી દ્વારા જુદી જુદી 6 વિદ્યાશાખાઓમાં અભ્યાસક્રમ ચાલે છે. જેમાં સર્ટિફિકેટ કોર્સિસથી પી.એચ.ડી. કક્ષાના અભ્યાસક્રમોનો સમાવેશ છે. “સ્કૂલ ઓફ ડ્રોન” દ્વારા ડ્રોન ક્ષેત્રની સંપૂર્ણ કુશળતાને આવરી લેતા અભ્યાસક્રમો પણ ચલાવવામાં આવે છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન, નવી દિલ્હી દ્વારા કૌશલ્યા યુનિવર્સિટીના અમદાવાદ સ્થિત ડ્રોન મંત્રા લેબ હવે ડ્રોન ઉત્પાદન માટે સર્ટિફિકેટ મેળવી ચૂક્યું છે. જેને ડ્રોન ઉત્પાદન માટે ટાઈપ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.

4 / 6
કૌશલ્યા યુનિવર્સિટી ડ્રોન ઉત્પાદન માટે આ પ્રકારનું પ્રમાણપત્ર મેળવનાર દેશમાં પ્રથમ યુનિવર્સિટી છે. અમદાવાદના રાયપુરમાં આવેલ ડ્રોન મંત્રા લેબ 100 જેટલા ડ્રોનનું ઉત્પાદન કરી ચૂક્યું છે. જે નિર્માણ થયેલ ડ્રોન સ્મોલ કેટેગરીના છે અને જેને ‘કૌશલ્યા ડ્રોન’ નામ આપવામાં આવ્યું છે.

5 / 6
વિદ્યાર્થીઓને ડ્રોન નિર્માણ અંગે જરૂરી તાલીમ મળવાથી તેઓ સમયની માંગ મુજબના આ ક્ષેત્રમાં સર્વાંગી અનુભવ મેળવી રહ્યા છે. અમદાવાદની કૌશલ્યા યુનિવર્સિટી દ્વારા ઉત્પાદિત આ ડ્રોનનો ઉપયોગ રાજ્યમાં ડ્રોન પાયલટ તાલીમની સુવિધા વિસ્તારવા માટે કરાશે.

6 / 6
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા

કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ

ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ

ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર

માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન

સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ

14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત

Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ

શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન

જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો

g clip-path="url(#clip0_868_265)">