AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતનું એક એવું શહેર જ્યાં રાત્રે આઈસ્ક્રીમ ખાધા વગર લોકોને ઊંઘ નથી આવતી! જાણો કયા શહેરને મળ્યું છે ‘આઈસ્ક્રીમ કેપિટલ ઓફ ઈન્ડિયા’નું ખિતાબ?

સામાન્ય રીતે લોકો ઉનાળામાં આઈસ્ક્રીમ ખાતા હોય છે, પરંતુ ભારતના આ શહેરમાં બારેમાસ આઈસ્ક્રીમનો ક્રેઝ જોવા મળે છે. અહીં આઈસ્ક્રીમ માત્ર ડેઝર્ટ નથી, પણ જીવનશૈલીનો ભાગ છે. જાણો આ શહેરના આઈસ્ક્રીમ પ્રેમ પાછળનું રસપ્રદ કારણ અને તેના ફેમસ બ્રાન્ડ્સ વિશે...

| Updated on: Mar 28, 2026 | 5:20 PM
Share
ભારતમાં જો કોઈને પૂછવામાં આવે કે આઈસ્ક્રીમ ક્યારે ખવાય? તો જવાબ મળશે 'ઉનાળામાં'. પરંતુ કર્ણાટકનું મંગલુરુ (મેંગલોર) શહેર આ માન્યતાને સાવ ખોટી પાડે છે. આ શહેરને અધિકૃત રીતે 'આઈસ્ક્રીમ કેપિટલ ઓફ ઈન્ડિયા' (Ice Cream Capital of India) તરીકે ઓળખવામાં આવે છે.

1 / 5
રાત્રે આઈસ્ક્રીમ ખાવાનું અનોખું કલ્ચર: મંગલુરુની (મેંગલોર) સૌથી મોટી ખાસિયત એ છે કે અહીંના લોકો માટે ડિનર (ભોજન) પછી આઈસ્ક્રીમ ખાવી એ એક પરંપરા બની ગઈ છે. શિયાળો હોય, ઉનાળો હોય કે ધોધમાર વરસાદ, અહીંના આઈસ્ક્રીમ પાર્લરો મોડી રાત સુધી ચાલું હોય છે. આ શોખ માત્ર શ્રીમંતો પૂરતો મર્યાદિત નથી, પરંતુ મજબૂત ડેરી નેટવર્કને કારણે અહીં દરેક વર્ગના લોકો ખૂબ જ સસ્તા દરે આઈસ્ક્રીમનો આનંદ માણે છે.

2 / 5
ગડબડ' અને અનોખા ફ્લેવર્સનું જન્મસ્થાન : મંગલુરુ તેની અનોખી આઈસ્ક્રીમ ડિશ 'ગડબડ' (Gadbad) માટે વિશ્વભરમાં જાણીતું છે. આ ડિશમાં આઈસ્ક્રીમ, ફળો, જેલી અને ડ્રાયફ્રૂટ્સના અનેક લેયર્સ હોય છે. આ ઉપરાંત, અહીં સ્થાનિક સ્વાદ મુજબ ફણસ (Jackfruit), નારિયેળ અને ગોળમાંથી બનેલી 'પનક' આઈસ્ક્રીમ જેવા અનોખા ફ્લેવર્સ મળે છે, જે તમને ભારતના અન્ય કોઈ શહેરમાં જોવા નહીં મળે.

3 / 5
મોટા બ્રાન્ડ્સનું ગઢ: દક્ષિણ ભારતની પ્રખ્યાત આઈસ્ક્રીમ બ્રાન્ડ્સ જેવા કે Ideal Ice Cream, Hangyo અને Rayan ની શરૂઆત આ જ ભૂમિ પરથી થઈ હતી. અહીં એવા વિશાળ આઈસ્ક્રીમ પાર્લરો છે જ્યાં એકસાથે સેંકડો લોકો બેસી શકે છે, જે આ શહેરની આઈસ્ક્રીમ પ્રત્યેની દીવાનગી દર્શાવે છે.

4 / 5
પરંપરા કેવી રીતે શરૂ થઈ?: 20મી સદીની શરૂઆતમાં અહીં આઈસ્ક્રીમનું ચલણ વધ્યું હતું. દરિયાકાંઠાની આબોહવા અને કુટુંબ દ્વારા ચલાવવામાં આવતા સસ્તા પાર્લરોને કારણે આઈસ્ક્રીમ અહીંના લોકોની રોજિંદી જિંદગી અને ઓળખનો એક મહત્વનો હિસ્સો બની ગઈ છે.

5 / 5

Noida International Airport : કેમ છે ચર્ચામાં જેવર એરપોર્ટ, એવું તો શું છે ખાસ ? જાણો એશિયાના સૌથી મોટા ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિશે

Follow Us
દક્ષિણ ગુજરાત: ડીઝલની અછત અને 45 લિટરની મર્યાદાથી ખેડૂતો ચિંતિત

આશિષ જોષીના રિમાન્ડ મંજૂર: મધુ શ્રીવાસ્તવની ભાજપને ખુલ્લી ચેતવણી

સુરત પોલીસે લાઈવ ડેમો આપી લોકોને કર્યા જાગૃત, જુઓ Video

અમદાવાદ: સરકારી આવાસના નામે મોટી છેતરપિંડી, ઠગ અંકિત પટેલ ઝડપાયો

અમદાવાદમાં દારૂ ઢોળાયો: વટવા GIDCમાં દારૂબંધીના લીરે લીરા ઉડ્યા

મહીસાગર અને ભરૂચના હાંસોટમાં પેટ્રોલ-ડીઝલની અછતથી વાહનચાલકો પરેશાન

વડોદરાની ફેમસ બેકરીના કેક કાઉન્ટર પર મરેલો ઉંદર જોવા મળ્યો, જુઓ Video

કેરલમાં રૂપિયા 5000 નું જ ખરીદી શકાશે પેટ્રોલ, 200 લિટર ડીઝલ લઈ શકાશે

Rajkot: ઉપલેટામાં ડુંગળી અને ખાતર માટે વિરોધ પ્રદર્શન

Breaking News: ઉનાળામાં ફરવા આવતા લોકો માટે SOUમાં ખાસ તૈયારી

g clip-path="url(#clip0_868_265)">