AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 RCB vs KKR : RCB એ KKRને હરાવીને ગુજરાત ટાઇટન્સને નંબર 1 સ્થાન પરથી હટાવ્યું

RCB એ 13 મેના રોજ રાયપુરમાં રમાયેલી મેચમાં KKR ને 6 વિકેટથી હરાવીને ફક્ત 24 કલાકમાં પોઈન્ટ ટેબલમાં નંબર 1નું સ્થાન પાછું મેળવ્યું છે. RCB vs KKR મેચ બાદ પોઈન્ટ્સ ટેબલમાં અન્ય ટીમ માટે મોટા ફેરફારો જોવા મળ્યા નથી.

| Updated on: May 14, 2026 | 7:47 AM
Share
KKR સામેની જીત બાદ RCB માટે પ્લેઓફમાં પહોંચવાનો રસ્તો લગભગ હવે સાફ દેખાઈ રહ્યો છે. RCBને હજી પંજાબ કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ સામે બે મેચ રમવાની બાકી છે. જો તેમાંથી એક મેચ પણ જીતી લે તો તેનું પ્લેઓફ સ્થાન લગભગ પાક્કું થઈ જશે.

1 / 5
RCB સામેની હાર બાદ KKR માટે પ્લેઓફમાં પહોંચવું લગભગ અશક્ય લાગી રહ્યું છે. KKRએ અત્યાર સુધી 11 મેચમાં માત્ર 9 પોઈન્ટ્સ મેળવ્યા છે અને તે પોઈન્ટ્સ ટેબલમાં 8માં સ્થાને છે. KKRને હવે ગુજરાત ટાઇટન્સ, મુંબઈ અને દિલ્હી સામે ત્રણ મેચ રમવાની છે. જો તે ત્રણેય મેચ જીતી લે તો પણ તેની પાસે માત્ર 15 પોઈન્ટ્સ થશે, જે પ્લેઓફ માટે પૂરતા નહીં બને.

2 / 5
RCBની જીત બાદ ગુજરાત ટાઇટન્સ ટોચ પરથી બીજા સ્થાને આવી ગઈ છે. પરંતુ ગુજરાત ટાઇટન્સનું પ્લેઓફમાં પહોંચવું લગભગ નિશ્ચિત છે. GT પાસે હાલમાં 16 પોઈન્ટ્સ છે અને તેને હજુ KKR અને CSK સામે બે મેચ રમવાની બાકી છે. જો ગુજરાત ટાઇટન્સ આ બેમાંથી એક મેચ પણ જીતી જાય તો તેનું પ્લેઓફ ટિકિટ કન્ફર્મ થઈ શકે છે.

3 / 5
12 મેના રોજ ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવી નંબર-1નું સ્થાન મેળવ્યું હતું અને RCBને પાછળ ધકેલ્યું હતું. પરંતુ માત્ર 24 કલાક બાદ RCBએ KKRને હરાવી ફરી ટોચનું સ્થાન પોતાના નામે કરી લીધું છે.

4 / 5
CSK અને RR પણ પ્લેઓફની રેસમાં ટકી રહી છે. બંને ટીમોના 11 મેચમાં 12-12 પોઈન્ટ્સ છે. પરંતુ નેટ રન રેટના આધારે CSK પાંચમા અને RR છઠ્ઠો સ્થાન ધરાવે છે.

5 / 5

આ પણ વાંચો, Breaking News: જેણે T20 ક્રિકેટમાં એક પણ વિકેટ લીધી નથી, તેણે IPL 2026 માં કોલકાતા નાઈટ રાઈડર્સ માટે કર્યું ડેબ્યૂ

Follow Us
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'

રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'

ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો

અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ

શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ

જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન

જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video

3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ

14 જુલાઈ: મેષ-સિંહને બમ્પર ફાયદો, જાણો તમારું રાશિફળ

g clip-path="url(#clip0_868_265)">