AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Numerology : અંક શાસ્ત્ર મુજબ 3 અંક ધરાવતા લોકો છળ-કપટથી રહે છે દૂર!

અંકશાસ્ત્ર અનુસાર, 3 અંક ધરાવતા લોકો ક્યારેય કોઈને છેતરતા નથી. તેમના મનમાં કપટ રહેતું નથી. તેઓ હંમેશા બીજાઓને મદદ કરવા માટે તૈયાર રહે છે. તેમનામાં બાળક જેવી નિર્દોષતા હોય છે.

| Updated on: May 14, 2026 | 11:13 AM
Share
જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની 3જી, 12મી, 21મી, અથવા 30મી ના રોજ થયો હોય તે લોકોનો મૂળાંક 3 હોય છે. આ લોકો પર બૃહસ્પતિની વિશેષ કૃપા અને આશીર્વાદ હોય છે. આ લોકો ખૂબ જ સરળ અને લાગણીશીલ સ્વભાવના હોય છે.

1 / 6
મૂળાંક 3ના લોકોમાં છેતરપિંડી કરવાની ભાવના રહેતી નથી. આ લોકો છેતરપિંડી કરનારા લોકોથી દૂર રહેવાનું પસંદ કરે છે. તેમને કોઈના પ્રત્યે દ્વેષ રહેતો નથી.

2 / 6
આ લોકો જે હૃદયમાં હોય છે તે જ જીભ પર રાખે છે. 3 અંક ધરાવતા લોકો પર દૈવી આશીર્વાદ હંમેશા હોય છે. જેનાથી તેઓ બધી મુશ્કેલીઓ સરળતાથી દૂર કરી શકે છે.

3 / 6
તેમનો સૌથી મોટો ગુણ એ છે કે તેઓ હંમેશા બીજાઓને મદદ કરવા માટે તૈયાર રહે છે. તેમની નિર્દોષતા તેમનું સૌથી મોટું આકર્ષણ હોય છે.

4 / 6
3 અંક ધરાવતા લોકો પ્રેમાળ હોય છે. તેઓ અત્યંત પ્રામાણિકતા સાથે તેમના સંબંધો જાળવી રાખે છે.

5 / 6
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ અને જ્યોતિષ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

6 / 6

આ પણ વાંચો, Numerology 8 : અંકશાસ્ત્ર મુજબ 8 અંક ધરાવતા લોકોનો સુવર્ણકાળ ઉમરના 35 વર્ષ પછી થાય છે શરૂ?

Follow Us
ગાંધીનગર મનપા ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન

Trending Video: ગણેશ પૂજામાં સલમાન ખાનનો દેખાયો 'મસ્તીખોર અંદાજ'

ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી રોકડ વ્યવહાર ફરી વધશે, વેપારીઓ ચિંતિત

વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર

પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ

રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video

અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video

અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત

બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા

ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ

g clip-path="url(#clip0_868_265)">