AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ધર્મશાલામાં વરસાદના કારણે મેચ રદ થાય તો મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સમાંથી કોને થશે વધુ નુકસાન?

IPL 2026 માં મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ધર્મશાલામાં યોજાનાર મુકાબલામાં વરસાદ વિલન બને તેવી શક્યતા છે. હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે અને મેચ દરમિયાન વરસાદ પડવાની શક્યતા છે. જો વરસાદ પડે અને મેચ રદ થાય તો કોનું વધુ નુકસાન થશે? ચાલો જાણીએ.

| Updated on: May 14, 2026 | 7:24 PM
Share
ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ સ્ટેડિયમમાં આજે પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે IPL 2026ની મહત્વપૂર્ણ મેચ રમાવાની છે. જોકે વરસાદની શક્યતાને કારણે આ મેચ રદ થવાનું સંકટ છે. હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે, એવામાં જો વરસાદ વિલન બને તો બંને ટીમોના સમીકરણોમાં મોટો ફેરફાર આવી શકે છે.

1 / 6
ધર્મશાલામાં છેલ્લા બે દિવસથી વાદળછાયું વાતાવરણ અને છૂટાછવાયા વરસાદને કારણે ક્રિકેટ ચાહકોમાં ચિંતા વધી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ મેચ દરમિયાન 55 થી 60 ટકા વરસાદની શક્યતા છે. જો વરસાદ સતત ચાલુ રહ્યો તો મેચ મોડી શરૂ થવાની અથવા સંપૂર્ણ રદ થવાની શક્યતા નકારી શકાય નહીં.

2 / 6
પંજાબ કિંગ્સ માટે આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ટીમે સિઝનની શરૂઆત શાનદાર કરી હતી, પરંતુ સતત ચાર હાર બાદ તેમની સ્થિતિ ખરાબ થઈ છે. હાલમાં ટીમને જીત અને પોઈન્ટ્સની જરૂર છે અને આવી સ્થિતિમાં વરસાદ તેમને મોટું નુકસાન પહોંચાડી શકે છે.

3 / 6
જો મેચ વરસાદને કારણે રદ થશે તો બંને ટીમોને એક-એક પોઈન્ટ આપવામાં આવશે. એ સ્થિતિમાં પંજાબ કિંગ્સના 12 મેચ બાદ 14 પોઈન્ટ થશે. જોકે IPL પ્લેઓફમાં સ્થાન પાકું કરવા માટે સામાન્ય રીતે 16 અથવા તેથી વધુ પોઈન્ટ જરૂરી બનતા હોય છે. તેથી પંજાબ માટે બાકીની બંને મેચ જીતવી અનિવાર્ય બની શકે છે.

4 / 6
બીજી તરફ મુંબઈ ઈન્ડિયન્સ પહેલાથી જ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ચૂકી છે. તેમ છતાં ટીમ માટે સિઝન સફરી રીતે જીત સાથે રીતે કરવાનો પડકાર છે. હાલમાં મુંબઈના 11 મેચમાં માત્ર છ પોઈન્ટ છે અને ટીમ નવમા સ્થાને છે. જો મેચ રદ થાય તો MI ને છેલ્લા સ્થાને ફેંકાવાનો પણ ખતરો છે.

5 / 6
પર્વતીય વિસ્તાર હોવાને કારણે ધર્મશાલાનું હવામાન જલ્દી બદલાઈ જાય છે. આવી સ્થિતિમાં ક્રિકેટ ચાહકોની નજર હવે વરસાદ પર ટકેલી છે. બંને ટીમો માટે આ મુકાબલો અલગ-અલગ કારણોસર મહત્વનો છે અને વરસાદ IPL 2026 ના પોઈન્ટ ટેબલમાં મોટો ઉથલપાથલ સર્જી શકે છે. (PC:PTI/X)

6 / 6

Breaking News: મુંબઈએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, પંજાબ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11

Follow Us
અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત

અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો

સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો

બોટાદમાં મધુ નદીમાં કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ, પૂરની ભીતિ

દ્વારિકાના નાથના અનેરા ભક્તની આકરી ભક્તિ, દંડવત કરી દ્વારકા પહોંચશે

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચ્યો દીપડો

અમદાવાદમાં રિક્ષા મુસાફરી મોંઘી થઈ: મિનિમમ અને પ્રતિ કિમી ભાડું વધ્યું

ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, 48 કલાકમાં મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી

ખેતરોમા વીજ પોલ નાખવાના વિવાદ વચ્ચે કોંગ્રેસ નેતાએ આપ્યો વૈકલ્પિક રૂટ

ફાસ્ટેગની બબાલમાં કર્મચારીઓએ 'BJP નેતા'ને પાઇપ વડે ઝૂડી નાખ્યો

g clip-path="url(#clip0_868_265)">