AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતની લોન પર જીવે છે આ પાડોશી દેશો ! જાણો ભારતની લોનમાંથી કોના ખિસ્સા ભરાય છે !

શું તમે જાણો છો કે કયો દેશ ભારત પાસેથી સૌથી વધુ પૈસા લે છે? માલદીવે ભારતનું દેવું ચૂકવવાનું શરૂ કરી દીધું છે, પણ લિસ્ટમાં એવા દેશો પણ છે જેમના નામ જાણીને તમે ચોંકી જશો! વિદેશ નીતિના નામે ભારત ક્યાં અને કેટલા પૈસા ખર્ચી રહ્યું છે, જુઓ આ સંપૂર્ણ રિપોર્ટ

| Updated on: May 14, 2026 | 5:34 PM
Share
તાજેતરમાં 11 May, 2026 ના રોજ માલદીવે ભારતનું 50 મિલિયન ડોલરનું દેવું ચૂકવ્યું છે, જે બંને દેશો વચ્ચેના બદલાતા સંબંધોનો સંકેત આપે છે.

1 / 8
માલદીવે ભારત પાસેથી લીધેલી 150 મિલિયન ડોલરની લોનમાંથી અત્યાર સુધીમાં 100 મિલિયન ડોલર ચૂકવી દીધા છે, બાકીના સપ્ટેમ્બરમાં ચૂકવાશે.

2 / 8
વર્ષ 2024-25 માટે ભારતના વિદેશ મંત્રાલયને 22,155 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, જેમાંથી મોટો હિસ્સો બીજા દેશોની મદદમાં વપરાશે.

3 / 8
ભારતની આર્થિક મદદ મેળવવામાં ભૂટાન નંબર-1 પર છે, જેને અંદાજે 2,068 કરોડ રૂપિયાની સહાય મળવાની આશા છે.

4 / 8
પાડોશી દેશ નેપાળને 700 કરોડ અને મોરેશિયસ-સેશેલ્સ જેવા ટાપુ દેશોને 400-400 કરોડની મદદ ભારત આપી રહ્યું છે.

5 / 8
ભારત માત્ર પાડોશી જ નહીં પરંતુ આફ્રિકા અને લેટિન અમેરિકાના દેશોને પણ કરોડો રૂપિયાની લોન આપી પોતાની ડિપ્લોમસી મજબૂત કરી રહ્યું છે.

6 / 8
નવાઈની વાત એ છે કે બીજાને લોન આપતું ભારત પોતે પણ માર્ચ 2020 ના અંત સુધીમાં 558.5 અબજ ડોલરના વિદેશી દેવા હેઠળ હતું.

7 / 8
ભારત આ પૈસા માત્ર લોન તરીકે નથી આપતું, પરંતુ અન્ય દેશોમાં રસ્તા, રેલવે, હોસ્પિટલ અને વીજળી જેવા પ્રોજેક્ટ્સ બનાવીને ત્યાં પોતાનો પ્રભાવ પાડી રહ્યું છે

8 / 8

Breaking News : સમગ્ર ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો ચાર્જ કરવાનું હવે સરળ, કેન્દ્ર સરકાર શરૂ કરી રહી છે એક નવું પ્લેટફોર્મ, વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
બુટલેગર પાસે હપ્તો માગનાર અમદાવાદ પોલીસકર્મી સસ્પેન્ડ - જુઓ Video

દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video

સુરતમાં હચમચાવતી ઘટના! 13 વર્ષના કિશોરની ગરદનમાંથી આરપાર થયો સળિયો

અમદાવાદમાં વરસાદે વિરામ લેતા જ રોગચાળાએ માથું ઉચક્યું

આજનું રાશિફળ : કારકિર્દી, પૈસા અને અભ્યાસમાં મળશે સફળતા

સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર

વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ

ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ

બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video

સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત

g clip-path="url(#clip0_868_265)">