AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: વરસાદના કારણે RCB vs KKR મેચ રદ થાય, તો બેંગલુરુ અને કોલકાતામાંથી કોને થશે ફાયદો? જાણો નિયમ

IPL 2026માં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મહત્વપૂર્ણ મુકાબલો રમાવાનો છે. પરંતુ રાયપુરના હવામાનને કારણે મેચ પર વરસાદનું સંકટ ઊભું થયું છે. જો વરસાદના કારણે મેચ રદ થાય છે, તો કોને થશે ફાયદો.

| Updated on: May 13, 2026 | 8:50 PM
Share
રાયપુરમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ મેચ દરમિયાન ભારે પવન અને વરસાદ બંનેની સંભાવના છે. વરસાદના કારણે ટોસ પણ સમયસર થઈ શક્યો નહોતો, જેના કારણે ચાહકોમાં નિરાશા જોવા મળી રહી છે.

1 / 5
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ માટે આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ટીમ હાલમાં પ્લેઓફમાં સ્થાન મજબૂત બનાવવા માટે 16 પોઈન્ટના આંક સુધી પહોંચવા માંગે છે. જો મેચ ધોવાઈ જાય તો RCBને એક પોઈન્ટ મળશે અને તેમના 12 મેચ બાદ કુલ 15 પોઈન્ટ થશે.

2 / 5
બીજી તરફ કોલકાતા નાઈટ રાઈડર્સ માટે આ મુકાબલો ‘કરો યા મરો’ સમાન છે. જો મેચ રદ થાય છે, તો KKRના માત્ર 10 પોઈન્ટ થશે અને ટીમનું પ્લેઓફમાં પહોંચવું મુશ્કેલ બની જશે. કારણ કે હાલની સ્થિતિ પ્રમાણે જો KKR બાકીની ત્રણેય મેચ જીતે તો પણ વધારેમાં વધારે 17 પોઈન્ટ સુધી જ પહોંચી શકશે.

3 / 5
RCB પાસે હજુ બે મેચ બાકી રહેશે. આવી સ્થિતિમાં જો RCB આગામી બેમાંથી એક મેચ પણ જીતી જાય, તો ટીમ 17 પોઈન્ટ સુધી પહોંચી પ્લેઓફમાં સ્થાન લગભગ નિશ્ચિત કરી શકે છે. બંને મેચ જીતે તો RCB 19 પોઈન્ટ સુધી પહોંચી શકે છે.

4 / 5
વરસાદના કારણે મેચ રદ થવાની સ્થિતિમાં સૌથી મોટો ફાયદો RCB ને થશે, કારણ કે ટીમ પ્લેઓફની રેસમાં મજબૂત સ્થિતિમાં રહેશે. જ્યારે KKR માટે દરેક મેચ હવે નિર્ણાયક બની ગઈ છે અને એક પણ પોઈન્ટ ગુમાવવો ટીમને ભારે પડી શકે છે. (PC:PTI/X/IPL)

5 / 5

Breaking News: પાકિસ્તાનની હારથી ભારતના ખેલાડીઓને ફાયદો, ICC રેન્કિંગમાં મોટો ફેરફાર

Follow Us
નિર્લિપ્ત રાયે, ઘરમાં ડબ્બા ટ્રેડિંગ ચલાવનારા ASIને સસ્પેન્ડ કર્યો

મોતના આતંક વચ્ચે યુવક માટે વીજપોલ સહારો બન્યો,જુઓ Video

07 ઓગસ્ટ 2026: તમામ 12 રાશિઓનું આજનું રાશિફળ

વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો, કિશાન સંઘનો ગ્રાઉન્ડ સર્વે

ભાવનગર જિલ્લામાં 80% વિસ્તારમાં કપાસ અને મગફળીનું વિક્રમ જનક વાવેતર

વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો

₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ

રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ

સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો

બિનજરૂરી ખર્ચ વધી શકે છે, પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે

g clip-path="url(#clip0_868_265)">