AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: IPLમાં પહેલી ઓવરમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ કઈ ટીમના નામે છે ? જાણો ટોપ 5 માં કોણ છે સામેલ

IPLમાં પહેલા જ બોલ પર બાઉન્ડ્રી મારવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા અને પ્રિયાંશ આર્ય જેવા વિસ્ફોટક બેટ્સમેનો પહેલી જ ઓવરમાં બેટને એવી રીતે સ્વિંગ કરે છે જાણે ઈનિંગમાં 20 નહીં પણ ફક્ત એક જ ઓવર હોય. આ જ કારણ છે કે ઘણી ટીમોએ ઈનિંગની પહેલી જ ઓવરમાં ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કર્યો છે. ચાલો પહેલી ઓવરમાં સૌથી વધુ રન બનાવનાર ટીમો વિશે જાણીએ.

| Updated on: May 13, 2026 | 8:50 PM
Share
IPLમાં છેલ્લા કેટલાક વર્ષોમાં આક્રમક બેટિંગનો ટ્રેન્ડ ઝડપથી વધ્યો છે. હવે ઓપનિંગ બેટ્સમેન પહેલી જ બોલથી ફટકાબાજી કરતા જોવા મળે છે. વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા અને પ્રિયાંશ આર્ય જેવા યુવા ખેલાડીઓએ પાવરપ્લેમાં બેટિંગને વધુ ખતરનાક બનાવી છે. તેના કારણે IPL ઈતિહાસમાં ઘણી ટીમોએ ઈનિંગની પ્રથમ ઓવરમાં જ રનોનો ઢગલો કરવાનું શરું કરી દીધું છે.

1 / 6
IPLના ઈતિહાસમાં પ્રથમ ઓવરમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ રાજસ્થાન રોયલ્સના નામે છે. વર્ષ 2023માં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રાજસ્થાન રોયલ્સે પહેલી જ ઓવરમાં 26 રન ફટકાર્યા હતા. આ ઓવરમાં યશસ્વી જયસ્વાલે બે છગ્ગા અને ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા.

2 / 6
આ યાદીમાં દિલ્હી કેપિટલ્સ બીજા સ્થાને છે. દિલ્હીએ 2021માં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે પ્રથમ ઓવરમાં 24 રન બનાવ્યા હતા. દિલ્હીના બેટ્સમેનોએ શરૂઆતથી જ આક્રમક અભિગમ અપનાવીને કોલકાતાના બોલરોને ચોંકાવી દીધા હતા.

3 / 6
કોલકાતા નાઈટ રાઈડર્સ પણ આ યાદીમાં ત્રીજા સ્થાને છે. વર્તમાન સિઝન IPL 2026 માં ફિન એલને પોતાની વિસ્ફોટક બેટિંગથી પ્રથમ ઓવરમાં જ 24 રન ફટકાર્યા હતા. તેની આ ઈનિંગની સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચામાં રહી હતી.

4 / 6
પંજાબ કિંગ્સ ચોથા સ્થાને છે. પંજાબ કિંગ્સે પણ IPL 2026માં જ દિલ્હી કેપિટલ્સ સામે પહેલી ઓવરમાં 22 રન બનાવીને પોતાની તાકાત બતાવી હતી. આક્રમક ઓપનિંગના કારણે પંજાબે મેચમાં મજબૂત શરૂઆત મેળવી હતી.

5 / 6
આ લિસ્ટમાં પાંચમા સ્થાને ફરી રાજસ્થાન રોયલ્સનું નામ આવે છે. IPLની બીજી સિઝનમાં નમન ઓઝાએ કોલકાતા સામે પહેલી ઓવરમાં 21 રન ફટકારી ધમાકેદાર શરૂઆત કરી હતી. આ તમામ આંકડાઓ દર્શાવે છે કે હવે IPLમાં પ્રથમ ઓવર જ મેચનો માહોલ નક્કી રહી દે છે. (PC:PTI/X)

6 / 6

Breaking News: વરસાદના કારણે RCB vs KKR મેચ રદ થાય, તો બેંગલુરુ અને કોલકાતામાંથી કોને થશે ફાયદો? જાણો નિયમ

Follow Us
24 કલાકમાં 424 ગેરકાયદે બાંગ્લાદેશીઓ ઝડપાયા, જુઓ Video

જામકંડોણાની મહિલાની કેદારનાથમાં તબિયત લથડી

પાટણમાં AC બ્લાસ્ટ થતા મહિલા પોલીસ કર્મીનું મોત ! જુઓ-Video

એરફોર્સ જમીન પરના પ્રોજેક્ટમાંથી 15 લાખના લોખંડના સળિયા ચોરાયા

સુરત મહાનગરપાલિકાનો આસિસ્ટન્ટ ઇજનેર લાંચ લેતા રંગે હાથે ઝડપાયો

પંચમહાલઃ સરકારી નોકરીના નામે 68 લાખની ઠગાઈ, ભેજાબાજ ભરત પરમાર ઝડપાયો

ઉનાની સરકારી હોસ્પિટલમાં ઘુસ્યો આખલો, દર્દીઓમાં ફેલાયો ફફડાટ- Video

અમદાવાદથી સાળંગપુર જતો માર્ગ બન્યો ખખડધજ, સત્વરે સમારકામની માગ

સાચું નામ છુપાવી પરણિતાની જિંદગી બરબાદ કરનાર વિધર્મી યુવકની ધરપકડ

Junagadh Breaking News: ભવનાથ મંદિરના મહંતની નિમણૂક કરવાની માગ પ્રબળ

g clip-path="url(#clip0_868_265)">