AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમારી આવક ટેક્સ ફ્રી છે? તો પણ ITR ફાઇલ કરવું છે અત્યંત જરૂરી ! જાણો ‘નિલ’ રિટર્ન ભરવાના એ 8 ચમત્કારિક ફાયદા

ઘણા લોકો માને છે કે જો ટેક્સ ભરવાનો નથી થતો તો રિટર્ન ફાઇલ કરવાની શું જરૂર? પરંતુ આ એક મોટી ભૂલ સાબિત થઈ શકે છે. લોન લેવાથી લઈને વિદેશ જવા સુધી, ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) કેવી રીતે તમારી મુશ્કેલીઓ દૂર કરી શકે છે અને તમને આર્થિક સુરક્ષા આપી શકે છે, તે જાણવા વાંચો આ ખાસ અહેવાલ.

| Updated on: May 13, 2026 | 6:14 PM
Share
ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાનો સમય આવી ગયો છે. જો તમારી વાર્ષિક આવક ટેક્સની મર્યાદામાં નથી આવતી, તો પણ રિટર્ન ફાઇલ કરવું તમારા માટે વરદાન સાબિત થઈ શકે છે. આજના ડિજિટલ યુગમાં ઇન્કમ ટેક્સ વિભાગ દરેક વ્યવહાર પર નજર રાખે છે, તેથી નિલ (Nil) રિટર્ન ભરીને તમે તમારી નાણાકીય સ્થિતિનો સત્તાવાર રેકોર્ડ બનાવી શકો છો.

1 / 9
TDS રિફંડની પ્રાપ્તિ: જો તમારી આવક ઓછી હોય પણ બેંક વ્યાજ કે અન્ય કામ માટે તમારો TDS કાપવામાં આવ્યો હોય, તો તેને પરત મેળવવાનો એકમાત્ર રસ્તો ITR ફાઇલ કરવાનો છે.

2 / 9
લોન પ્રક્રિયામાં સરળતા: હોમ લોન, કાર લોન કે બિઝનેસ લોન માટે બેંકો છેલ્લા 3 વર્ષના ITR રેકોર્ડ માંગે છે. ભલે તમે ટેક્સ ન ભર્યો હોય, પણ ITR તમારી આર્થિક ક્ષમતાનો પુરાવો બને છે.

3 / 9
વિઝા મેળવવા માટે અનિવાર્ય: વિદેશ પ્રવાસ, ભણતર કે કામ માટે વિઝા અધિકારીઓ અવારનવાર 3 થી 5 વર્ષના ITR માંગે છે. નિયમિત રિટર્ન ફાઇલ કરવું તમને જવાબદાર નાગરિક સાબિત કરે છે અને વિઝા રિજેક્ટ થવાની શક્યતા ઘટાડે છે.

4 / 9
સત્તાવાર આવકનો પુરાવો: રિટર્ન ફાઇલ કરવાથી તમારી કમાણીનો ઓફિશિયલ રેકોર્ડ તૈયાર થાય છે જે AIS અને TIS ડેટા સાથે મેચ થાય છે. તેનાથી ભવિષ્યમાં કોઈ પણ નોટિસ કે તપાસની સંભાવના ઘટી જાય છે.

5 / 9
મોટું ઇન્શ્યોરન્સ કવર: જો તમે 1 કરોડ કે તેથી વધુનો ટર્મ પ્લાન લેવા માંગતા હોવ, તો ઇન્શ્યોરન્સ કંપનીઓ તમારી આવકનો સ્ત્રોત તપાસવા માટે ITR ની માંગણી કરે છે.

6 / 9
ક્રેડિટ કાર્ડ એપ્લિકેશનમાં મદદ: નિયમિત ITR ફાઇલિંગ તમારા ક્રેડિટ સ્કોરને મજબૂત બનાવે છે અને બેંકોને તમારા પર ભરોસો અપાવે છે, જેથી ક્રેડિટ કાર્ડ સરળતાથી મળી રહે છે.

7 / 9
બિઝનેસ અને સરકારી કોન્ટ્રાક્ટ: કોઈ પણ સરકારી વિભાગમાં કોન્ટ્રાક્ટ મેળવવા કે બિઝનેસ શરૂ કરવા માટે પાછલા વર્ષોનું ITR ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

8 / 9
એડ્રેસ અને ઇન્કમ પ્રૂફ: ITR ની પહોંચ તમારા નોંધાયેલા સરનામા પર આવે છે, જે એડ્રેસ પ્રૂફ તરીકે પણ કામ કરી શકે છે. જે લોકો પાસે સેલેરી સ્લિપ નથી, તેમના માટે આ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે.

9 / 9

શું બેંક હવે તમારી પ્રોપર્ટી પર કબજો કરીને તેને વેચી શકશે? RBIએ રિકવરી માટે તૈયાર કર્યો નવો અને કડક પ્લાન

Follow Us
સાગબારાના ખેડૂતોના જમીન હકના મુદ્દે રક્ષાબંધન બાદ મંત્રીઓ ચર્ચા કરશે

તહેવારો પહેલાં મોંઘવારીનો માર: ખાંડ-ડુંગળીના ભાવ બમણા, મીઠાઈ પણ મોંઘી

ક્રૂડ ઓઇલમાં તેજીથી સુરતનો કાપડ ઉદ્યોગ મુશ્કેલીમાં, SGCCIએ માંગી રાહત

Trending Video: હિન્દુસ્તાની ભાઈએ સુમો પહેલવાન સાથે લીધો પંગો

દેશી દારૂના વેચાણના વાયરલ વીડિયો બાદ મહિલાની અટકાયત

રાજકોટમાં યોજાતા લોકમેળાને લઇને મોટા સમાચાર

વાયરલ થયો આ એક વીડિયો અને રાજકોટ પોલીસ થઈ દોડતી

બુટલેગર પાસે હપ્તો માગનાર અમદાવાદ પોલીસકર્મી સસ્પેન્ડ - જુઓ Video

દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video

સુરતમાં હચમચાવતી ઘટના! 13 વર્ષના કિશોરની ગરદનમાંથી આરપાર થયો સળિયો

g clip-path="url(#clip0_868_265)">