AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: નિફ્ટીમાં છેલ્લા બે દિવસની તેજી શું માત્ર એક જાળ છે? આ રહ્યા એ 5 પુરાવા જાણો શું છે સત્ય

શું નિફ્ટીમાં જોવા મળેલી તાજેતરની તેજી શોર્ટ સેલર્સને ફસાવવાની ચાલ છે? ઇન્ડિયા વિક્સ (India Vix) અને માર્કેટ બ્રેડ્થ સ્કેનરના સંકેતો મુજબ નિફ્ટી ફરી 23,200 ના સ્તર પર આવી શકે છે. જાણો શું કહે છે ટેકનિકલ ઈન્ડિકેટર્સ.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 14, 2026 | 8:06 PM
Share
નિફ્ટીમાં દેખાઈ રહેલી બે દિવસની તેજી શું ફેક (Fake) છે? આ છે એ 3 પુરાવા, જે જણાવી રહ્યા છે આખું સત્ય. છેલ્લા 2 દિવસની નિફ્ટીની રેલી, શોર્ટ સેલર્સ (Short Sellers) માટે માત્ર એક ટ્રેપ છે... નિફ્ટીએ તો 23,200 પર પાછા આવવું જ પડશે...

1 / 7
પહેલો પુરાવો - PSP Delta Candle Wick Signal Indicator મુજબ, આવતીકાલે એટલે કે 15 મે 2026 ના રોજ Gap Down Open / Bearish Candle બની શકે છે કારણ કે આજના દિવસે, ચાર્ટ પર C15A Bear નામની કેન્ડલ બની છે, જેના પછીના દિવસે અવારનવાર માર્કેટ બેરિશ જ રહે છે અથવા તો Gap Down Open થાય છે. છેલ્લા 90 દિવસમાં અત્યાર સુધીમાં કુલ ચાર વખત આ કેન્ડલ બની છે અને ચારેય વખત તેણે સચોટ પ્રિડિક્શન આપ્યું છે.

2 / 7
બીજો પુરાવો: ડાબી બાજુના ચાર્ટમાં સ્પષ્ટ દેખાય છે કે India Vix પર, PSP Suite Indicator મુજબ બુલિશ સિગ્નલ છે, એટલે કે India Vix વધી રહ્યો છે અને આગળ પણ વધશે. જ્યારે જ્યારે India Vix વધે છે, ત્યારે નિફ્ટી ઘટે છે.

3 / 7
ત્રીજો પુરાવો: આ જ વાત બીજા ચાર્ટમાં પણ સ્પષ્ટ દેખાય છે કે જ્યારે India Vix વધે છે ત્યારે નિફ્ટી નીચે જાય છે. ચાર્ટમાં જોઈ શકાય છે કે PSP Suite Indicator ના લાલ રંગના પાઈપની નીચે કેન્ડલ્સ બની રહી છે, જે બેરિશ (Bearish) ટ્રેન્ડ દર્શાવે છે.

4 / 7
વૈશ્વિક બજારો તરફથી શેરબજારને ચેતવણીના સંકેતો મળી રહ્યા હતા, અને - ભયને કારણે - અનિવાર્ય બન્યું. ખુલતાની સાથે જ, શેરબજાર તૂટી પડ્યું. જ્યારે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરનો સેન્સેક્સ શરૂઆતની ઘંટડી પછી તરત જ 1,000 પોઈન્ટથી વધુ ગગડ્યો, ત્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 280 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે ટ્રેડ થતો જોવા મળ્યો. આ ભારે ઘટાડા વચ્ચે, પાવર ગ્રીડ, ટાટા સ્ટીલ, મારુતિ, HDFC બેંક, અદાણી પોર્ટ્સ અને ટાઇટન જેવી હેવીવેઇટ કંપનીઓના શેર દબાણ હેઠળ જોવા મળ્યા.

5 / 7
પાંચમો પુરાવો: PSP Suite Josh NSE Index Market Breadth Scanner indicator થી ચિત્ર વધુ સ્પષ્ટ થાય છે. ચાર્ટ પરના ટેબલમાં સાફ દેખાય છે કે 36 માંથી 33 ઈન્ડેક્સ 'Bear' મોડમાં છે અને માત્ર 3 'Bullish' છે. આ 33 બેર મોડવાળા ઈન્ડેક્સમાંથી 32 ઈન્ડેક્સ પર 'Bear Advancing' લખેલું દેખાય છે, જેનો અર્થ છે કે આ 32 ઈન્ડેક્સ પર અત્યારે PSP Suite Indicator મુજબ ડે ટાઈમ ફ્રેમ (Day time frame) પર બેર ટ્રેડ જ બનેલો છે. આનાથી સ્પષ્ટ થાય છે કે છેલ્લા બે દિવસની નિફ્ટીની રેલી માત્ર ઓપ્શન સેલર્સ તરફથી એક જાળ (Trap) હોઈ શકે છે.

6 / 7
આપેલ માહિતી વર્તમાન સમય મુજબ આપવામાં આવી રહી છે, જે શેરબજારની ચાલ મુજબ બદલાતી રહે છે.

7 / 7

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

Breaking News: સેન્સેક્સ-નિફ્ટીમાં ભારે ઘટાડો ! માર્કેટમાં હવે તેજી આવશે કે મોટો કડાકો થશે? સ્કેનરથી સમજો બજારની ચાલ

Follow Us
પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો

અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત

અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો

સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો

બોટાદમાં મધુ નદીમાં કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ, પૂરની ભીતિ

દ્વારિકાના નાથના અનેરા ભક્તની આકરી ભક્તિ, દંડવત કરી દ્વારકા પહોંચશે

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચ્યો દીપડો

અમદાવાદમાં રિક્ષા મુસાફરી મોંઘી થઈ: મિનિમમ અને પ્રતિ કિમી ભાડું વધ્યું

ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, 48 કલાકમાં મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી

ખેતરોમા વીજ પોલ નાખવાના વિવાદ વચ્ચે કોંગ્રેસ નેતાએ આપ્યો વૈકલ્પિક રૂટ

g clip-path="url(#clip0_868_265)">