AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ઈરાન યુદ્ધના વચ્ચે સોના-ચાંદીના ભાવમાં 22% નો ભયંકર ઘટાડો, શું આ મોટી આર્થિક મંદીની પૂર્વતૈયારી છે?

યુદ્ધના સમયે સોનું વધવાને બદલે કેમ ઘટી રહ્યું છે? શું તમારી પાસે રાખેલું સોનું હવે સસ્તું થઈ જશે? જાણો એ 5 મોટા કારણો જેણે બજારમાં ફાળ પાડી છે. અત્યારે ખરીદવું જોઈએ કે વેચવું?

| Updated on: Apr 07, 2026 | 6:32 PM
Share
સામાન્ય રીતે જ્યારે દુનિયામાં યુદ્ધ ફાટી નીકળે ત્યારે સોનું 'સેફ હેવન' ગણાય છે, પણ ઈરાન સંકટમાં કંઈક ઉલટું જ થઈ રહ્યું છે. રેકોર્ડ બ્રેક તેજી બાદ અચાનક આવેલો આ કડાકો રોકાણકારો માટે ફાળ પાડનારો સાબિત થયો છે.

1 / 8
જાન્યુઆરી 2026માં સોનું ₹5,11,400 (પ્રતિ ઔંસ) અને ચાંદી ₹11,250 (પ્રતિ ઔંસ) ની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા બાદ હવે રોકેટ ગતિએ નીચે આવી રહ્યા છે. યુદ્ધ લાંબુ ખેંચાતા બજારનું ગણિત સાવ બદલાઈ ગયું છે.

2 / 8
યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલ મોંઘું થયું છે, જેનાથી ફુગાવો વધવાની બીક છે. આ સ્થિતિમાં દુનિયાભરના રોકાણકારો સોનાને બદલે અમેરિકી ડોલર અને બોન્ડ પર ભરોસો મૂકી રહ્યા છે, જે સોના-ચાંદી માટે માઠા સમાચાર છે.

3 / 8
ચાંદીનો 60% ઉપયોગ ઈન્ડસ્ટ્રીઝમાં થાય છે. યુદ્ધના કારણે ગ્લોબલ સપ્લાય ચેઈન ખોરવાતા ઔદ્યોગિક માંગ ઘટી છે, પરિણામે ચાંદીના ભાવમાં સોના કરતા પણ મોટું ગાબડું પડ્યું છે.

4 / 8
રશિયા અને તુર્કી જેવા દેશો પોતાની કરન્સીને બચાવવા માટે પોતાના રિઝર્વમાંથી સોનું વેચી રહ્યા છે. બજારમાં સોનાનો પુરવઠો વધતા કિંમતો દબાણ હેઠળ આવી ગઈ છે.

5 / 8
જો ક્રૂડના ભાવ વધશે તો સેન્ટ્રલ બેંકો વ્યાજદરમાં ઘટાડો નહીં કરે. ઊંચા વ્યાજદર હંમેશા સોનાના દુશ્મન ગણાય છે, કારણ કે રોકાણકારોને વ્યાજ આપતી એસેટ્સ વધુ આકર્ષક લાગે છે.

6 / 8
વર્ષ 2025માં સોનાએ 75% અને ચાંદીમાં 165% વળતર આપ્યું હતું. હવે મોટા ટ્રેડર્સ નફો વસૂલવા માટે સોનું વેચી રહ્યા છે, જેના કારણે બજારમાં 'ફોર્સ્ડ સેલિંગ' જેવી સ્થિતિ સર્જાઈ છે.

7 / 8
નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે 2025 જેવી તેજી હવે જોવી મુશ્કેલ છે. યુદ્ધ વિરામ બાદ જ ખબર પડશે કે બજાર કઈ દિશામાં જશે, ત્યાં સુધી નવા રોકાણકારોએ અત્યંત સાવધ રહેવાની જરૂર છે.

8 / 8

Breaking News: ઈરાન ધણધણી ઉઠ્યું ! અલ્બોર્ઝમાં એરસ્ટ્રાઈકથી 18ના મોત, તેહરાનમાં હથિયાર ડેપો તબાહ, વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો
સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો
તાલાલા ગીરમાં અનેક ખેડૂતોએ સંતાનોની જેમ ઉછેરેલા આંબા કાપી નાખવા બન્યા

ભાવનગર શહેરમાં માવઠાનો માર, કેરીના પાકને ભારે નુકસાન- જુઓ Video

ખેડામાં કુદરતનો પ્રકોપ: ભર ઉનાળે 'અષાઢી' માહોલ

અમદાવાદની આ રેસ્ટોરન્ટની ગુજરાતી થાળીમાંથી મળી આવી ઈયળ

રાજકોટમાં સ્ટેમ્પ ડ્યુટી વિભાગના કર્મચારીએ રૂ. 5000 માંગ્યાનો આક્ષેપ

Skymetની આગાહી, કેવું રહેશે ચોમાસુ 2026 ? કયાં, કેવો વરસશે વરસાદ ?

GPSCની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન અંગે સ્પષ્ટ જવાબ ન મળતા HC નારાજ

60 વર્ષથી વધુ અને 3 ટર્મ વાળાને નહીં મળે ટિકિટ, જુઓ Video

બાળકીના શંકાસ્પદ મોત મામલે હવે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે બહાર કઢાયો

g clip-path="url(#clip0_868_265)">