AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips : છાસમાં પાણી ઉમેરીને પીવાના ગજબના ફાયદા, ગરમીમાં તો એકદમ બેસ્ટ!

ગરમીમાં પાણીવાળી છાસ અનેક સ્વાસ્થ્ય લાભો પ્રદાન કરે છે. તે શરીરને ઠંડુ રાખે છે, પાચન સુધારે છે અને ડિહાઇડ્રેશનથી બચાવે છે. પ્રોબાયોટિક્સથી ભરપૂર આ હળવું પીણું એસિડિટી ઘટાડવામાં, વજન નિયંત્રણમાં અને તાજગી આપવામાં મદદરૂપ થાય છે. સરળતાથી પચી જતી આ છાસ ઉનાળામાં ઉત્તમ એનર્જી બૂસ્ટર છે.

| Updated on: Apr 27, 2026 | 12:59 PM
Share
શરીરને ઠંડક આપે : પાણી મળેલી છાસ શરીરને ઠંડુ રાખે છે અને ગરમીથી રાહત આપે છે.

1 / 6
પાચન સુધારે : છાસમાં પ્રોબાયોટિક્સ હોય છે, પાણી ઉમેરવાથી તે વધુ લાઈટ બને છે અને ગેસ, એસિડિટી જેવી સમસ્યામાં મદદ કરે છે.

2 / 6
ડિહાઇડ્રેશનથી બચાવે : પાણી સાથેની છાસ શરીરમાં પાણીનું લેવલ જાળવે છે, એટલે ડિહાઇડ્રેશન થતું નથી.

3 / 6
વજન નિયંત્રણમાં મદદ : હળવી છાસ ઓછી કેલરીવાળી હોય છે, એટલે વજન ઘટાડવામાં મદદરૂપ બને છે.

4 / 6
એનર્જી આપે : ગરમીમાં થાક લાગે ત્યારે પાણીવાળી છાસ તાજગી અને તાકાત આપે છે.

5 / 6
એસિડિટી ઘટાડે : પેટમાં બળતરા હોય તો પાણીવાળી છાસ પીવાથી રાહત મળે છે.
Credits: Getty Images

એસિડિટી ઘટાડે : પેટમાં બળતરા હોય તો પાણીવાળી છાસ પીવાથી રાહત મળે છે. Credits: Getty Images

6 / 6

Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી આરોગ્ય સંબંધિત સામાન્ય જાણકારી અને નિષ્ણાતોના મત પર આધારિત છે. વ્યક્તિગત આરોગ્ય સમસ્યાઓ માટે ડૉક્ટર અથવા લાયક તબીબની સલાહ લેવી જરૂરી છે. TV9 Gujarati આ માહિતીની સંપૂર્ણ પુષ્ટિ કરતું નથી.

કાળઝાળ ગરમીનો પ્રકોપ : બપોરે બહાર ન નીકળો ! હવામાન વિભાગની હીટવેવ ચેતવણી આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
Breaking News: રાજકોટમાં પદ્મિની બા વાળાનો વધુ એક વિવાદ આવ્યો સામે

તમે ક્યારેય જોઈ છે 34 ફૂટ લાંબી રંગીન પેન્સિલ? જુઓ Trending Video

4 માંગણીઓ સાથે શાળા સંચાલકોનું કલેક્ટરને આવેદન

વાઘોડિયા ચોકડીથી ખંટબા સુધી શહેરનો પ્રથમ મોડેલ રોડ

અમદાવાદ, સુરત, વડોદરા, મુંબઈના વેપારીઓ સાથે ઓશિયા મોલના સંચાલકની ઠગાઈ!

Breaking News : નવરાત્રીમાં પણ વરસાદ બોલાવશે રમઝટ !

સોમનાથ મંદિર, ખાનપુર ભાજપ કાર્યાલયને બોંબથી ઉડાવી દેવાની ધમકી

Breaking News : ​ભારે વરસાદથી જંગલમાં યાત્રાળુ ફસાયા

દુષ્કાળના ઓળા, દેશના કેટલાય રાજ્યોમાં અપૂરતા વરસાદથી અછતની સ્થિતિ !

સુરતના વેસુમાં બ્લિન્કિટ સ્ટોર પરથી ફૂગવાળી બ્રેડ મળતા ગ્રાહકનો હોબાળો

g clip-path="url(#clip0_868_265)">