AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમરેલી અને ગાંધીનગરમાં પાછલા વર્ષોના એપ્રિલ મહિનાની સૌથી વધુ નોંધાઈ ગરમી, જાણો વિવિધ શહેરમાં છેલ્લા 15 વર્ષના એપ્રિલ મહિનામાં નોંધાયેલ ગરમીના આંકડા

ગુજરાતના અમરેલી અને ગાંધીનગરમાં પાછલા કેટલાક વર્ષના એપ્રિલ મહિનાની નોંધાયેલ ગરમી કરતા પણ આજે વધુ ગરમી નોંધાઈ છે. ગુજરાતના હરિયાળા પાટનગર ગાંધીનગરમાં, 2017 બાદ આજે 2026ની 26મી એપ્રિલના રોજ 44.2 ડિગ્રી ગરમી નોંધાઈ છે. જ્યારે અમરેલીમાં 2019ની 28મી એપ્રિલે 44.9 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. ત્યાર બાદ આજે 44.5 ડિગ્રીએ પારો પહોચ્યો છે. જાણો ગુજરાતના વિવિધ શહેરોમાં છેલ્લા 15 વર્ષમાં એપ્રિલ મહિનામાં નોંધાયેલ ગરમીના આંકડા અંગે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 26, 2026 | 8:54 PM
Share
અમદાવાદમાં આજે 26મી એપ્રિલે ગરમીનો પારો 44.8 ડિગ્રીએ પહોચ્યો છે. પાછલા વર્ષે પણ 30મી એપ્રિલે ગરમીનો પારો 44.8 ડિગ્રીએ પહોચ્યો હતો. 2011થી 2025 સુધીના એપ્રિલ મહિનામાં માત્ર 2025ના વર્ષની 30મી એપ્રિલે 44.8 ડીગ્રી ગરમી નોંધાઈ હતી. 2025 સિવાય14 વર્ષમાં ગરમીનો પારો એપ્રિલમાં 44.8 ડિગ્રીએ પહોચ્યો નથી.

1 / 9
અમરેલીમાં આજે 26મી એપ્રિલને 2026ના રોજ 44.5 ડિગ્રી ગરમી નોંધાઈ છે. જે  પાંચ વર્ષના એપ્રિલ મહિના બાદ સૌથી વધુ ગરમી નોંધાઈ છે. અમરેલીમાં 2019ની 28મી એપ્રિલે 44.9 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. ત્યાર બાદ આજે 44.5 ડિગ્રીએ પારો પહોચ્યો છે.

2 / 9
ભાવનગરમાં આજે 26મી એપ્રિલના રોજ ગરમીનો પારો  41.6 ડિગ્રીએ પહોચ્યો હતો.

3 / 9
ભૂજમાં આજે 26મી એપ્રિલના રોજ ગરમીનો પારો ભૂજ 43.8 ડિગ્રીએ પહોચ્યો હતો. ગયા વર્ષે 4 એપ્રિલે ગરમીનો પારો 44.5 ડિગ્રીએ પહોચ્યો હતો.

4 / 9
ડીસામાં આજે 26મી એપ્રિલના રોજ 42.8 ડિગ્રી ગરમી નોંધાઈ છે. ગયા વર્ષે 43.6 ડિગ્રી ગરમી એપ્રિલની 10મી તારીખે નોંધાઈ હતી. જો કે 2024ની 10મી એપ્રિલે 41.6 ડિગ્રી ગરમી નોંધાઈ હતી.

5 / 9
ગુજરાતના હરિયાળા પાટનગર ગાંધીનગરમાં, 2017 બાદ આજે 2026ની 26મી એપ્રિલના રોજ 44.2 ડિગ્રી ગરમી નોંધાઈ છે. 2017ની 14મી એપ્રિલે ગાંધીનગરમાં 44.6 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. 2017 બાદ 2026માં આજે ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોચી ગયો હતો.

6 / 9
સૌરાષ્ટ્રના મુખ્ય શહેર રાજકોટમાં 2025ની 28મી એપ્રિલે ગરમીનો પારો 46.2 ડિગ્રીએ પહોચ્યો હતો. જ્યારે આજે 26મી એપ્રિલના રોજ, રાજકોટમાં ગરમીનો પારો 44.4 ડિગ્રીએ પહોચ્યો હતો.

7 / 9
સુરતમાં આજે નોંધાયેલ ગરમીએ પાછલા વર્ષના એપ્રિલ મહિનાની ગરમીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ગયા વર્ષે 10મી એપ્રિલે સુરતમાં 41 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. આજે 26મી એપ્રિલના રોજ સુરતમાં 41.6 ડિગ્રી ગરમી નોંધાઈ છે.

8 / 9
વડોદરા શહેરમાં ગયા વર્ષની માફક જ આ વર્ષે પણ ગરમીનો પારો 43 ડિગ્રીએ અટક્યો છે. 2025ની 9મી એપ્રિલના રોજ વડોદરામાં 43 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. જ્યારે આજે પણ ગરમીનો પારો 43 ડિગ્રીએ અટક્યો છે.

9 / 9

Breaking News: રાજકોટવાસીઓને TRP ગેમ ઝોનની યાદ ફરી તાજી થઈ : કાલાવડ રોડ પર ગેમ ઝોનમાં ભીષણ આગથી ફફડાટ

Follow Us
ગાંધીનગર મનપા ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન

Trending Video: ગણેશ પૂજામાં સલમાન ખાનનો દેખાયો 'મસ્તીખોર અંદાજ'

ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી રોકડ વ્યવહાર ફરી વધશે, વેપારીઓ ચિંતિત

વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર

પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ

રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video

અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video

અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત

બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા

ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ

g clip-path="url(#clip0_868_265)">