AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: IPL ઈતિહાસના સૌથી મોટા રન ચેઝ, જાણો ટોપ-5 માં કઈ ટીમનો છે દબદબો

IPLમાં હંમેશા જબરદસ્ત બેટિંગ અને રોમાંચક મુકાબલાઓ જોવા મળે છે. ખાસ કરીને મોટા ટાર્ગેટનો સફળ પીછો કરવો ટીમોની ક્ષમતા અને દબાણમાં રમવાની કળા દર્શાવે છે. તાજેતરમાં પંજાબ કિંગ્સે રનચેઝમાં એક નવો ઈતિહાસ રચ્યો હતો. ચાલો IPLના પાંચ સૌથી મોટા રન ચેઝ પર એક નજર કરીએ.

| Updated on: Apr 27, 2026 | 8:25 PM
Share
પંજાબ કિંગ્સે 25 એપ્રિલે દિલ્હી કેપિટલ્સ સામે 265 રનનો વિશાળ લક્ષ્યાંક હાંસલ કરીને IPL ઇતિહાસમાં સૌથી મોટો રન ચેઝ નોંધાવ્યો. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલા આ મુકાબલામાં પંજાબની બેટિંગ લાઈનઅપે અસાધારણ પ્રદર્શન કર્યું અને રેકોર્ડબુકમાં પોતાનું નામ લખાવ્યું.

1 / 5
બીજા ક્રમે પણ પંજાબ કિંગ્સનું જ નામ આવે છે. 2024 સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 262 રનનો પીછો કરીને ટીમે ઐતિહાસિક જીત મેળવી હતી. આ મેચમાં બેટ્સમેનોએ આક્રમક રમત બતાવી અને મોટા સ્કોરને સરળ બનાવી દીધો હતો.

2 / 5
ત્રીજા નંબર પર સનરાઇઝર્સ હૈદરાબાદ છે, જેમણે 2025માં પંજાબ કિંગ્સ સામે 246 રન ચેઝ કર્યા હતા.  આ મુકાબલો હાઈ સ્કોરિંગ રહ્યો હતો અને અંત સુધી મેચ રોમાંચક બનેલી મેચમાં હૈદરાબાદે લક્ષ્ય પ્રાપ્ત કર્યું હતું.

3 / 5
ચોથા સ્થાન પર પણ સનરાઇઝર્સ હૈદરાબાદ જ છે. SRH એ  રાજસ્થાન રોયલ્સ સામે 229 રન ચેઝ કર્યા હતા. જયપુરમાં રમાયેલી આ મેચમાં હૈદરાબાદના બેટ્સમેનોએ દબાણમાં શાનદાર રમત દર્શાવી અને જીત મેળવી.

4 / 5
પાંચમા ક્રમે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનું નામ આવે છે, જેમણે 2025માં લખનૌ સુપર જાયન્ટ્સ સામે 228 રનનો પીછો કર્યો હતો. આ મેચમાં RCBની ટીમે સંયમ અને આક્રમણનો સરસ સંતુલન સાધીને મહત્વપૂર્ણ જીત નોંધાવી હતી. (PC:PTI/X)

5 / 5

Breaking News: શું વૈભવ સૂર્યવંશીના બેટમાં AI ચિપ ફીટ કરવામાં આવી છે? બેટ ચેક કરવાની માંગ

Follow Us
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video

અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video

નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને

દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ

કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ

શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ

રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો

વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video

AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ

ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો

g clip-path="url(#clip0_868_265)">