AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : શુભમન ગિલ અને સાઈ સુદર્શન IPLના ઇતિહાસમાં સૌથી સફળ ભારતીય ઓપનિંગ જોડી બની

ગુજરાત ટાઇટન્સના ઓપનર સાઇ સુદર્શન અને શુભમન ગિલ ઇન્ડિયન પ્રીમિયર લીગના ઇતિહાસમાં સૌથી વધુ સફળ ભારતીય ઓપનિંગ જોડી બની ગયા છે.

| Updated on: Apr 27, 2026 | 10:51 AM
Share
ગુજરાત ટાઇટન્સના ઓપનર સાઇ સુદર્શન અને શુભમન ગિલ રોહિત શર્મા અને ઇશાન કિશનને પાછળ છોડીને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ના ઇતિહાસમાં સૌથી સફળ ભારતીય ઓપનિંગ જોડી બન્યા છે.

1 / 6
ગિલ અને સુદર્શને 26 એપ્રિલ રવિવારના રોજ IPL 2026માં ચેન્નાઈ સુપર કિંગ્સસામે GTની 8 વિકેટની જીત દરમિયાન આ સિદ્ધિ હાંસલ કરી હતી.ગુજરાત ટાઇટન્સ માટે, આ જોડી IPLમાં સૌથી સુરક્ષિત અને સૌથી વિશ્વસનીય ઓપનિંગ જોડીમાંની એક તરીકે ઉભરી આવી છે, જેમણે સતત 50+ સ્કોર કર્યો છે.

2 / 6
છેલ્લા કેટલાક વર્ષોમાં IPL માં સૌથી બેસ્ટ ઓપનિંગ જોડીમાંની એક, ગિલ અને સુદર્શન ગુજરાત ટાઇટન્સની બેટિંગ લાઇન-અપની કરોડરજ્જુ રહ્યા છે.

3 / 6
 2024 સીઝનમાં હાથ મિલાવ્યા પછીથી આ જોડીએ 2022 ચેમ્પિયન માટે મોટાભાગની રન-સ્કોરિંગ જવાબદારીઓ લીધી છે અને ચાલુ IPL 2026માં પણ તે આ કામ કરવાનું ચાલુ રાખશે.

4 / 6
શુભમન ગિલ અને સાઈ સુદર્શન IPL 2026 માં ગુજરાત ટાઇટન્સ માટે સૌથી સફળ ઓપનિંગ જોડી બની ગયા છે. તેમણે IPLમાં ભારતીય જોડી દ્વારા સૌથી વધુ 50 થી વધુની પાર્ટનરશીપ (19 વખત)નો રેકોર્ડ તોડ્યો, જે અગાઉ રોહિત શર્મા અને ઇશાન કિશનના નામે હતો. આ જોડીએ 2026 સીઝનમાં સારું પ્રદર્શન કર્યું છે.

5 / 6
આ જીત સાથે ગુજરાતની ટીમ આઠ મેચમાં ચાર જીત અને ચાર હાર સાથે આઠ પોઈન્ટ સાથે પાંચમા સ્થાને પહોંચી ગઈ છે.ગુજરાતની આગામી મેચ 30 એપ્રિલે અમદાવાદમાં આરસીબી સામે છે.   (ALL PHOTO :PTI)

6 / 6

સ્પોર્ટસ બ્રેકગ્રાઉન્ડમાંથી આવે છે ક્રિકેટર, માતા-પિતા રહી ચૂક્યા છે સ્પોર્ટસમેન અહી ક્લિક કરો

Follow Us
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે

જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી

રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો

અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ

AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન

અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ

વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video

ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન

ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?

અમરેલીમાં ચૂંટણી સમયે ભાજપ અને AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">