AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: IPLમાં સૌથી વધુ સુપર ઓવર કઈ ટીમે જીતી છે? જાણો ટોપ 5 માં કોણ છે સામેલ

26 એપ્રિલના રોજ, IPL 2026 માં લખનૌ સુપર જાયન્ટ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે સુપર ઓવર રમાઈ હતી. જેમાં KKR એ જીત મેળવી હતી. ચાલો IPL ઈતિહાસમાં સૌથી વધુ સુપર ઓવર જીતનાર ટીમો પર એક નજર કરીએ.

| Updated on: Apr 27, 2026 | 3:52 PM
Share
IPL 2026 માં 38 માં મુકાબલામાં KKR અને LSG વચ્ચે મેચ ટાઈ થઈ સુપર ઓવર યોજાઈ. જેમાં કોલકાતાએ જીત મેળવી હતી. LSG ની આ પહેલી સુપર ઓવર હતી જેમાં તેમની હાર થઈ. ચાલો IPLમાં સૌથી વધુ સુપર ઓવર જીતનારી ટોપ 5 ટીમો પર એક નજર કરીએ.

1 / 6
દિલ્હી કેપિટલ્સે IPLના ઇતિહાસમાં સૌથી વધુ સુપર ઓવર જીતી છે. તેમણે અત્યાર સુધીમાં IPLમાં પાંચ સુપર ઓવર રમી છે, જેમાંથી ચારમાં જીત મેળવી છે.

2 / 6
આ યાદીમાં પંજાબ કિંગ્સ બીજા ક્રમે છે. તેમણે IPLના ઇતિહાસમાં ચાર સુપર ઓવર રમી છે, જેમાંથી ત્રણમાં જીત મેળવી છે.

3 / 6
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ IPLમાં 3 સુપર ઓવર રમી છે, જેમાંથી 2માં જીત મેળવી છે.

4 / 6
મુંબઈ ઈન્ડિયન્સે IPLના ઇતિહાસમાં અત્યાર સુધીમાં કુલ 4 સુપર ઓવર રમી છે, જેમાંથી તેમને 2 હાર અને 2 જીત મળી છે.

5 / 6
રાજસ્થાન રોયલ્સે અત્યાર સુધીમાં IPLમાં 5 સુપર ઓવર રમી છે, જેમાંથી તેમણે 2 માં જીત મેળવી છે અને 3 સુપર ઓવરમાં હારનો સામનો કરવો પડ્યો છે. (PC:PTI/X)

6 / 6

Breaking News: MS ધોની IPL 2026 માં નહીં રમે? કોચના નિવેદન બાદ ‘થાલા’ના કમબેક અંગે વધ્યું સસ્પેન્સ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">