AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમે પણ તરબૂચની છાલને કચરો સમજી ફેંકી દો છો? થોભો! તેના ફાયદા જાણીને તમે પણ ચોંકી જશો

તરબૂચનો લાલ ભાગ તો બધા ખાય છે, પણ શું તમે જાણો છો કે તેની છાલમાં છુપાયેલું છે પોષણનું ખજાનું? જાણો કેવી રીતે કચરો ગણાતી આ છાલ મિનિટોમાં બની શકે છે સ્વાદિષ્ટ વાનગી.

| Updated on: Apr 27, 2026 | 8:49 PM
Share
ઉનાળાની કાળઝાળ ગરમીમાં તરબૂચ એક વરદાન સમાન છે. 95 ટકા પાણી ધરાવતું આ ફળ શરીરને ઠંડક અને હાઈડ્રેશન આપે છે. મોટાભાગના લોકો તરબૂચનો લાલ ભાગ ખાઈને તેની સફેદ છાલ અને બીજને કચરાપેટીમાં પધરાવી દે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જેને તમે 'વેસ્ટ' સમજો છો, તે હકીકતમાં 'બેસ્ટ' બની શકે છે? તરબૂચની છાલ માત્ર ખાવા લાયક જ નથી, પણ તે સ્વાસ્થ્ય માટે પણ અત્યંત ગુણકારી છે.

1 / 6
પોષક તત્વોનો પાવરહાઉસ: તરબૂચમાં કેલરી ખૂબ ઓછી હોય છે, પરંતુ પોષણ ભરપૂર હોય છે. 100 ગ્રામ તરબૂચમાં માત્ર 30 થી 45 કેલરી હોય છે. તેમાં વિટામિન સી, વિટામિન એ, પોટેશિયમ અને લાઈકોપીન જેવા તત્વો જોવા મળે છે. ખાસ કરીને તેની સફેદ છાલમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે, જે પાચન માટે ઉત્તમ છે.

2 / 6
ચટાકેદાર અથાણું: તરબૂચની છાલનો સફેદ ભાગ ફેંકી દેવાને બદલે તેનું ખાટું-મીઠું અથાણું બનાવી શકાય છે. સફેદ ભાગના નાના ટુકડા કરી તેમાં મીઠું, હળદર, વરિયાળી અને રાયના કુરિયા મેળવો. સરસવના તેલનો વઘાર કરી આ મિશ્રણને કાચની બરણીમાં ભરી બે-ત્રણ દિવસ તડકામાં રાખો. તમારું સ્વાદિષ્ટ અથાણું તૈયાર થઈ જશે.

3 / 6
સ્વાદિષ્ટ મુરબ્બો: જો તમને ગળ્યું ખાવાનો શોખ હોય, તો છાલનો મુરબ્બો શ્રેષ્ઠ વિકલ્પ છે. છાલનો લીલો ભાગ કાઢી સફેદ ભાગના ટુકડા કરી તેને પાણીમાં ઉકાળી લો. ત્યારબાદ તેને ખાંડની ચાસણીમાં પકવો. સ્વાદ વધારવા માટે તેમાં ઈલાયચી કે કેસર ઉમેરી શકાય છે. આ મુરબ્બો લાંબા સમય સુધી તાજો રહે છે.

4 / 6
હેલ્ધી સ્મૂધી: વજન ઘટાડવા માંગતા લોકો માટે તરબૂચની છાલની સ્મૂધી રામબાણ ઈલાજ છે. સફેદ ભાગને મિક્સરમાં ક્રશ કરી લો. તેમાં પલાળેલા ચીયા સીડ્સ અથવા સબ્જા ઉમેરીને પીવાથી ભરપૂર એનર્જી મળે છે અને પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે.

5 / 6
હવે જ્યારે પણ ઘરે તરબૂચ લાવો, ત્યારે માત્ર લાલ ભાગનો જ આનંદ ન લો, પણ તેની છાલનો પણ આ રીતે ઉપયોગ કરીને સ્વાદ અને સ્વાસ્થ્ય બંને મેળવો. રસોડાનો આ 'વેસ્ટ' તમને ગરમીમાં નવીનતમ સ્વાદ આપશે!

6 / 6

એસીમાં કયો ગેસ વપરાય છે અને તે કેવી રીતે કુલિંગ કરે છે? જાણો સંપૂર્ણ વિગત

Follow Us
"ભારત કા બચ્ચા બચ્ચા જય શ્રી રામ બોલેગા..." જુઓ Viral Video
અમદાવાદ: કોંગ્રેસ કોર્પોરેટરનું LC બોગસ? DEO ની તપાસમા થયો મોટો ખુલાસો

15 વર્ષથી કેનાલ શોભાના ગાંઠિયા સમાન, પાણી માટે ખેડૂતોની ચીમકી

રેપિડો રીક્ષા ચાલકોએ ત્રિકોણબાગ ખાતે નોંધાવ્યો વિરોધ, જુઓ Video

ઈશાન કિશનને આ નાનકડા ફેન્સ માટે કંઈક એવુ કર્યુ કે લોકો જોતા રહી ગયા

PM મોદી 11 મેના રોજ વડોદરામાં સરદારધામ-3નું કરશે લોકાર્પણ

વડોદરા અને દાહોદમાં નાહવા પડેલા કુલ 3 લોકોના મોત

સુરતમાં સસ્તું સોનું આપવાના નામે નકલી નોટના કૌભાંડનો પર્દાફાશ-Video

શેરબજારના નામે છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ, જુઓ વીડિયો

Breaking News: અમરેલીમાં પ્રેમ પ્રકરણને લઈ હાઇવે પર ખૂની કાંડ

g clip-path="url(#clip0_868_265)">